Breaking News/
કડીમાં દેશી દારૂની હેરફેર અને કટિંગનું રેકેટ ઝડપાયું મહેસાણાના કડીના દેઉસણા ગામ પાસેનો મામલો પેરોલ ફર્લો સ્ક્વોડે દેશી દારૂનું રેકેટ ઝડપ્યું પ્લાસ્ટિક બેગમાં ફુગ્ગામાં ભરેલો દેશી દારૂ ઝડપાયો દેશી દારૂને ફુગ્ગામાં ભરી વેચવાનું રેકેટ ઝડપાયું ઇકો કારથી પાયલોટિંગ કરી દારૂ પહોચાડાતો હતો લોડિંગ રીક્ષામાંથી ક્રેટા કારમાં થતી દેશી દારૂની હેરફેર 425 ફુગ્ગામાં ભરેલો દેશી દારૂનો જથ્થો ઝડપાયો 4 બુટલેગરો સાથે લોડિંગ રીક્ષા, ક્રેટા કાર અને ઇકો કાર ઝડપાઇ ચાર બુટલેગરો ઝડપાયા હજુ બે બુટલેગર ફરાર
