National/વધતી ગરમી વચ્ચે વીજ સંકટ ઘેરાવા લાગ્યું, CEAના આંકડા પ્રમાણે દેશના 65 ટકા પાવર પ્લાન્ટોમાં 7 દિવસ જેટલો જ કોલસો
Not Set/ભારતમાંથી આ વર્ષે 79 હજાર 237 લોકો કરી શકશે હજયાત્રા, 65 વર્ષથી ઓછી વયના લોકોને હજ કરવાની સાઉદીએ આપી મંજૂરી
International/ભારતમાંથી 79237 લોકો કરી શકશે હજ -0- દક્ષિણ યુક્રેન પર કબજો જમાવવાનું રશિયાનું લક્ષ્ય, યુએન મહાસચિવ ગુટારેસ મોસ્કોમાં રાષ્ટ્રપ્રમુખ પુતિનને મળશે
Gujarat/સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા APMC ચેરમેન પદે કનકસિંહ ઝાલાનો થયો વિજય, વાઈસ ચેરમેન પદ માટે મનિષ પટેલની નિમણૂંક થઈ, પક્ષના મેન્ડેટ પ્રમાણે 14 ડિરેક્ટરર્સની નિમણૂંક કરાઈ
Gujarat/સુરતઃ ગ્રીષ્મા કેસમાં ચુકાદો અનામત રખાયો, આગામી 26 તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે, સુરત સેશન્સ કોર્ટે આરોપી ફેનિલને દોષી જાહેર કર્યો હતો
Gujarat/નડિયાદમાં જાગેશ્વર હનુમાન મંદિરની હનુમાનજી મૂર્તિ ખંડિત કરાઇ, ખેડા-નડિયાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે, એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સો પ્રતિમા ખંડિત કરીને ફરાર
Gujarat/LRD ભરતી આંદોલનનો આવ્યો અંત, ઉમેદવારો અને હર્ષ સંઘવી વચ્ચે મળી બેઠક, 20 ટકા વેઇટિંગ લિસ્ટની માંગ સ્વીકારી, રાજ્ય સરકારે માંગ સ્વીકારી, 2 દિવસમાં સત્તાવાર પરિપત્ર કરાશે જાહેર, હર્ષ સંઘવીએ ઉમેદવારોને મળીને કરી જાહેરાત
National/IIT મદ્રાસમાં વધુ 18 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત, અત્યાર સુધીમાં કુલ 30 લોકો પોઝિટિવ આવ્યાં