Gujarat/હાર્દિક મામલે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ કહ્યુ- પાર્ટીમાં કચરો થોડો ભેગો કરા, નરેશ પટેલને જ્યાં જવું હોય ત્યાં જાય પટેલો તો ભાજપના જ
Gujarat/હાર્દિક પટેલે ભાજપના નેતૃત્વના વખાણ કરી કલમ-370ની નાબુદી-રામમંદિર નિર્માણને વખાણ્યું, આપ્યા ભાજપમાં જોડાવાનો વિકલ્પ ખુલ્લો હોવાનો સંકેત
Gujarat/રવિવારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે, GPSCએ કહ્યુ ગેરરીતિ આચરનાર ઉમેદવાર 3 વર્ષ માટે તમામ ભરતીઓમાં ઠેરવાશે ગેરલાયક
Gujarat/ગાંધીનગરમાં ગાડી લેતા પહેલા પાર્કિંગના આપવા પડશે પુરાવા અને પાર્કિંગનો લેવાશે ચાર્જ, એકાદ વર્ષમાં પાર્કિંગ પોલિસી થશે અમલી
Gujarat/બ્રિટનના વડાપ્રધાને ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત લીધી…ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીમાં સંતોએ સાફો બાંધી સ્વાગત કર્યુ
Gujarat/વડોદરાના સોખડા મંદિર વિવાદનો મામલો, સોખડા મંદિરના ગોંધી રખાયેલા સંતોને કોર્ટ સમક્ષ રજુ કરાયા, સંતોના સ્વાગત માટે કોર્ટના દરવાજા પર હરિભક્તો કતાર બંધ ગોઠવાયા
Gujarat/રાજકોટ: આરોગ્ય વિભાગની અભિનવ મસાલા ગૃહમાં કાર્યવાહી, ગાંઠિયાના સ્વાદ માટે વપરાતો હતો ટાઇલ્સ અને કાચ ધોવાનો સોડા, ઓમ બ્રાન્ડ સોડા મારફતે અભિનવ મસાલા ગૃહમાંથી વેચાતો હતો સોડા, રાજકોટ આરોગ્ય વિભાગે લીધા નમુના
Gujarat/કંડલા પોર્ટથી ડ્રગ્સ ઝડપવાનો મામલો, પોર્ટ ઓમપ્રકાશ દાદલાણીનું નિવેદન, કંડલા પોર્ટથી નથી ઝડપાયું ડ્રગ્સ: દાદલાણી, ડ્રગ્સ મામલે ખાનગી કંપનીમાં તપાસ ચાલુ, એ. વી. જોશી કંપનીમાં તપાસ ચાલુ: સૂત્ર
Gujarat/સી.આર.પાટીલની તાપીમાં જાહેરાત: 1મે થી 3મે સુધી કાર્યકરોને ત્રણ દિવસની રજા, 3 દિવસની રજા બાદ 6 મહિના સુધી કાર્યકરોએ દોડવાનું છે’