Gujarat/ATS અને DRIનું સયુંકત ઓપરેશન, કંડલા પોર્ટ પરથી 2500 કરોડ રૂપિયાનું ઝડપાયું ડ્રગ્સ, અફઘાનિસ્તાનથી લવાયેલા કન્ટેનરમાંથી ઝડપાયું ડ્રગ્સ
Gujarat/ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલને આવતીકાલે સવારે 11 વાગે સજા સંભળાવશે સજા: સુરત સેશન્સ કોર્ટ
Gujarat/ગુજરાતની જર્જરિત શાળાઓ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારનો લીધો ઉધડો: HCએ કહ્યું- હાલના તબક્કે જર્જરિત શાળાઓ કેટલી? જિલ્લાવાર શાળાઓની સ્થિતિ અંગે માહિતી તૈયાર કરો
Gujarat/બ્રિટનના PM કરશે અમદાવાદમાં રોડ શો, એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે, સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, પછી અદાણીને મળશે, વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં મળશે
Gujarat/આદિવાસી મહાસંમેલનમાં વડાપ્રધાનના હસ્તે 21,800 કરોડના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરાયો
Gujarat/જામનગરના જોડિયા તાલુકામાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા…..ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ
National/દિલ્હીના જહાંગીરપુરીમાં MCDના બુલડોઝર પર સુપ્રીમ કોર્ટે મારી બ્રેક… કહ્યુ- હાલ યથાસ્થિતિ જાળવી રાખો
Gujarat/દક્ષિણ ગુજરાત યુનિ.નું BCOMના સેમેસ્ટર 6નું ઇકોનોમિક્સનું પેપર ફૂટ્યું…પેપર ફૂટતાં પરીક્ષા કરાઈ રદ્દ.
National/દેશમાં ફરીથી વધી રહ્યો છે કોરોના… બાળકોમાં ચેપના દરથી ચિંતા વધી… દિલ્હીમાં માસ્કની રિ-એન્ટ્રી-માસ્ક નહીં પહેરનારને થશે 500 રૂપિયાનો દંડ
Gujarat/સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ માવઠાંની હવામાન વિભાગની આગાહી… અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ… 20થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન