Gujarat/PM મોદીએ બાયો સીએનજી પ્લાન્ટનું કર્યું લોકાર્પણ… CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ – આજે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવું લાગે છે, સહકાર ક્ષેત્રની શક્તિ દેખાય
Gujarat/બનાસ ડેરીના નવા પ્લાંટનું PM મોદીના હસ્તે દિયોદરમાં લોકાર્પણ… ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ CM ગણાવ્યા… શંકર ચૌધરીને ઊર્જાવાન સાથીદાર ગણાવ્યા
Gujarat/આણંદ જિલ્લા ભાજપમાં ડખ્ખો…. બોરસદના ભાજપના કાઉન્સિલરે આણંદથી ભાજપના સાંસદ મિતેષ પટેલ સામે બેફામ વાણીવિલાસ કરતી કરી FB પોસ્ટ
Gujarat/બ્રિટનમાં રહેતા 9 લાખ ગુજરાતીઓને મોટી રાહત…. ઓગસ્ટથી અમદાવાદ લંડન વચ્ચે માત્ર 20 હજાર રૂપિયામાં શરૂ થશે રિટર્ન ફ્લાઈટ… સપ્તાહમાં ત્રણ નોન સ્ટોપ ફ્લાઈટ્સ થશે શરૂ
Gujarat/ગુજરાત યુનિવર્સિટી BJMCના પેપરમાં છબરડો, સેમ 6નું પેપર આઉટ ઓફ સિલેબસ, 50 માર્ક્સના પેપરમાં છબરડો, માત્ર 1જ પ્રશ્ન પુંછાયો સિલેબસનો, અન્ય પ્રશ્ન સિલેબસ બહારના
Gujarat/સુરતઃ લોકસભાના સ્પીકર ઓમ બીરલા સુરતના પ્રવાસે, રાજસ્થાન સમાજના સન્માન સમારોહમાં આપી હાજરી, સમાજના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, ઓમ બીરલાએ સુરતના કર્યા વખાણ
Gujarat/CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા મહાત્મા મંદિર, PMના આગમનને લઇ તૈયારીની કરી ચકાસણી, PM મહાત્મા મંદિરની લેવાના છે મુલાકાત, મહાત્મા મંદિર ખાતે PMનો યોજાશે કાર્યક્રમ, પૂર્વ તૈયારીઓ ચકાસવા આવી પહોંચ્યા CM
Gujarat/રાજકોટની BT સવાણી હોસ્પિટલ વિવાદમાં, પેમેન્ટના વાંકે દર્દીના મોતનો સ્વજનનો આક્ષેપ, પેમેન્ટની પ્રોસિઝરના વિલંબમાં દર્દી મર્યાનો દાવો, દર્દીને સમયસર સારવાર ન મળતા મોતનો દાવો, દર્દીના સ્વજને આરોગ્યમંત્રીને કરી ફરિયાદ
Gujarat/સુરતઃ તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ, જાહેરમાં તલવાર વડે બર્થડે કેક કાપી, વીડિયો ભૈયાનગરનો હોવાનું અનુમાન, પોલીસે દ્વારા તપાસ હાથ ધરી
Gujarat/જૂનાગઢઃ કેશોદ નેશનલ હાઇવે આંદોલન, અકસ્માતમાં બનાવને લઇ લોકોએ કર્યો વિરોધ, આગેવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ, 8 ગામના આગેવાનોએ અર્ધનગ્ન થઇ વિરોધ, સરકાર હાય હાયનાં કર્યા સૂત્રોચ્ચાર, 5 વર્ષમાં 25થી વધુ લોકોના ગયા જીવ