Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મહેસાણાઃ રૂપિયાની લેતી દેતી મુદ્દે હુમલો,  કડી સર્વ વિદ્યાલય પાસેનો બનાવ,  બે યુવાનોએ સામસામે કર્યો હુમલો,  અભદ્ર ભાષા પ્રયોગથી મામલો વકર્યો,  રૂપિયાની ઉઘરાણીમાં અભદ્ર ભાષા પ્રયોગ કર્યો,  સામસામે હુમલા માં બે યુવાનો ઘાયલ,  પોલીસે 3 જેટલા યુવાનોની અટકાયત કરી

Gujarat/ગાંધીનગર મહિલા કોસ્ટેબલની આત્મહત્યા,  LIB ફરજ બજવતા નિશા ગુર્જર આત્મહત્યા,  અગમ્ય કારણોસર મહિલા કોસ્ટે.નો આપઘાત,  અડાલજ પાસે ઝુંડાલ નર્મદા કેનાલમાં કર્યો આપઘાત,  પોલીસે આત્મહત્યનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

Gujarat/વેરાવળની શાળામાં વિધાર્થિનીની જાતીય સતામણી,  ABPS સ્કૂલ માં વિદ્યાર્થિનીની જાતીય સતામણી,  સમગ્ર મામલો પોલીસ ચોપડે નોંધાયો,  સ્કૂલમાં અભ્યાસ કરતાં વાલીઓની ચિંતા વધી,  સ્કૂલ મેનેજમેન્ટે ઉડાવ જવાબનો આક્ષેપ,  વાલી સાથે ઉડાવ જવાબ આપ્યાનો આક્ષેપ,  સ્કૂલમાં વાલીઓનો સમૂહ પહોંચ્યો,  ધો. 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે જાતીય સતમાણી,  ઇલેક્ટ્રિક કામ કરવા આવતા યુવકે આરોપ

Gujarat/ગુજરાત યુનિવર્સિટી BJMCના પેપરમાં છબરડો,  સેમ 6નું પેપર આઉટ ઓફ સિલેબસ,  50 માર્ક્સના પેપરમાં છબરડો,  માત્ર 1જ પ્રશ્ન પુંછાયો સિલેબસનો,  અન્ય પ્રશ્ન સિલેબસ બહારના

Gujarat/તાપીઃ ન્હાવા પડેલા 2 બાળકો ડૂબ્યા,  વ્યારાના તળાવમાં 4 બાળકો પડ્યા હતા ન્હાવા,  ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને 2 મૃતદેહ કાઢ્યા બહાર,  સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી,  દુર્ઘટનાને લઇને લોકોનું ટોળું થયું એકઠુ

Gujarat/ભાવનગરઃ તળાજાના ગામોમાં પાણીની સમસ્યા,  કોંગ્રેસ MLAએ આપી આંદોલનની ચીમકી,  તળાજાના ગામોમાં પુરતુ પાણી આપવા માગ,  કનુ બારૈયાએ પાણી પુરવઠા મંત્રીને લખ્યો પત્ર,  મોટાભાગના ગામોમાં મહિને પાણીઃ બારૈયા,  ગ્રામજનોને સાથે રાખી આંદોલનની ચીમકી

Gujarat/તાપીઃ ન્હાવા પડેલા 2 બાળકો ડૂબ્યા, વ્યારાના તળાવમાં 4 બાળકો પડ્યા હતા ન્હાવા, ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને 2 મૃતદેહ કાઢ્યા બહાર

National/કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ડોમેસ્ટિક ફ્લાઈટમાં RTPCR ટેસ્ટની જરૂર નથી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી માહિતી

International/અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટ, એક શાળા પાસે બે બ્લાસ્ટ થયા, 25થી વધુ વિધાર્થીઓના મોતની ખબર

Gujarat/PM મોદીએ દિયોદરમાં 1 કરોડ લિટર દૂધ પ્રોસેસ કરવાની ક્ષમતાવાળા પ્લાંટનું કર્યું લોકાર્પણ… શંકર ચૌધરીએ કહ્યુ- સાહેબે જ આ વિઝન આપ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy