Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતઃ MLAપ્રવીણ ઘોઘારીના કાર્યાલયે કોંગ્રેસનો વિરોધ,  કોંગી નેતા લોલીપોપ આપવા MLA કાર્યાલયે પહોંચ્યા,  પ્રજા સમસ્યાનું નિરાકરણ ન આવતા કોંગ્રેસનો વિરોધ,  પ્રજા પ્રશ્નોને લઇ MLAને જગાડવાનો કોંગ્રેસનો પ્રયાસ,  વિવિધ માંગણી સાથે કોંગ્રેસ કરશે આંદોલન,  કોંગી નેતાઓ સાથે પોલીસનું ઘર્ષણ

Gujarat/સુરતઃ CNG પંપ પર વાનમાં ભભૂકી આગ,  કોસંબા ને.હા 48 પર સાવા ચોકડી પાસેની ઘટના,  વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ,  CNG ગેસ ભરાવવા આવેલી વાનમાં લાગી આગ,  ગેસ ભરતા કર્મીઓની સતર્કતાને લીધે જાનહાની ટળી,  કર્મચારીઓએ તાત્કાલિક આગ પર મેળવ્યો કાબુ

Gujarat/રાજકોટઃ સાયલા દારૂ કાંડનો મામલો,  ક્રાઇમ બ્રાન્ચ PSI ભાવના કડછાને કરાયા સસ્પેન્ડ,  ગુનો નોંધાયેલ 4 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ,  રાજકોટના નવા DCPએ કરી કડક કાર્યવાહી,  DCP પાર્થરાજસિંહ ગોહિલે કરી કાર્યવાહી,  સ્ટેટ મોનીટરીંગ સેલે નોંધ્યો હતો ગુનો

Gujarat/જામનગરમાં PMનો શિલાન્યાસ કાર્યક્રમ પૂર્ણ,  ખાસ કોનવે મારફતે પીએમનો કાફલો રવાના,  એરફોર્સ સ્ટેશનથી પીએમનો કાફલો રવાના,  PM મોદી સીધા જશે અમદાવાદ

Gujarat/આરોગ્ય ક્ષેત્ર માટે GCTM વૈશ્વિક હબ બનશે: PM,  ‘ભારતને જવાબદારી સોંપવા બદલ WHOનો આભાર’,  ‘હેલ્થ અને વેલનેસના નવા અધ્યાયના સાક્ષી’,  ‘WHOના વિશ્વાસ પર ભારત ખરું સાબિત થશે’,  ‘જામનગરનો આયુર્વેદ સાથે જૂનો સંબંધ’,  ‘આરોગ્યનું મહત્વ શું છે તે આપણે કોરોનામાં જોયું’,  ‘આયુર્વેદમાં ખાવાપીવાનું પણ વિશેષ મહત્વ હોય છે’,  ‘આયુર્વેદમાં અમૃત કળશનું મહત્વ: PM,  ‘ભારતના પોષણ અભિયાનમાં જૂની પદ્ધતિ ધ્યાનમાં લીધી’,  ‘પરંપરાગત હર્બલ સિસ્ટમનો ઉપયોગ કરાઇ રહ્યો છે’,  ‘તણાવ દુર કરવામાં ભારતની પરંપરા કામ આવી’

Gujarat/અમદાવાદમાં PM મોદીના રોડ શોને લઈ ઉત્સાહ,  PM મોદીને આવકારવા થનગનાટ,  PM મોદી અને પ્રવિંદ જુગનાથનો રોડ શો,  એરપોર્ટથી ઈંદિરા બ્રિજ સુધી યોજશે રોડ શો,  રોડ શોના રૂટ પર રંગબેરંગી લાઈટિંગથી સુશોભન,  હજારો લોકો બંને પીએમને આવકારશે,  બંને મહાનુભાવોનું અભિવાદન કરશે શાળાના બાળકો

Gujarat/જામનગરમાં PMનું ભવ્ય સ્વાગત,  PM મોદી GCTMનો કરશે શિલાન્યાસ,  GCTM સીધુ WHO સાથે રહેશે સંલગ્ન,  મોરેશિયસના PM કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત,  PM મોદી પહોંચ્યા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર,  ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર,  વડાપ્રધાન મોદી કરશે શિલાન્યાસ,  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત,  WHO મહાનિર્દેશક ડૉ.ટેડ્રોસ પણ હાજર,  140 દેશના ડેલિગેટ્સ પણ હાજર,  જામનગરને PM મોદીની ભેટ,  2024 સુધી તૈયાર થઈ જશે સેંટર

Gujarat/બનાસકાંઠામાં PM મોદીએ મહિલાઓ સાથે કર્યો સંવાદ,  પશુપાલનને લઈ મહિલાઓ સાથે સંવાદ,  પશુપાલનના પ્રશ્નોને લઈ સંવાદ,  દરેક જિલ્લામાં 75 મોટા તળાવ બનાવોઃPM,  પાણી બચાવવાનો આપ્યો સંદેશ

International/ફિનલેન્ડના રાષ્ટ્રપતિ Sauli Niinisto કોરોના વાયરસથી સંક્રમિત

Gujarat/પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા જામનગર,  જામનગરમાં PMનું ભવ્ય સ્વાગત,  એરપોર્ટથી સીધા જામનગર રાજપેલેસ પહોંચ્યા,  PM મોદીએ જામનગરના રાજવી સાથે કરી મુલાકાત,  PM મોદી પહોંચશે શિલાન્યાસના કાર્યક્રમમાં,  ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીનનું શિલાન્યાસ,  ગોરધનપર નજીક સેન્ટરનું કરશે લોકાર્પણ,  PM મોદીએ અંબાણી પરિવાર સાથે કરી મુલાકાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy