Gujarat/
ગાંધીનગર મહિલા કોસ્ટેબલની આત્મહત્યા, LIB ફરજ બજવતા નિશા ગુર્જર આત્મહત્યા, અગમ્ય કારણોસર મહિલા કોસ્ટે.નો આપઘાત, અડાલજ પાસે ઝુંડાલ નર્મદા કેનાલમાં કર્યો આપઘાત, પોલીસે આત્મહત્યનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
