Breaking News/
અરવલ્લીના માલપુરમાંથી બનાવટી નોટો ઝડપાઇ, મેડિકલ સ્ટોર પર નાણાં વટાવવા જતા ઝડપાઇ નકલી નોટો, રૂપિયા 100 અને 10ના દરની કુલ 13 બનાવટી નોટો ઝડપાઇ, પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ, એક આરોપી ફરાર, સમગ્ર મામલે માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
