વિધાનસભા સત્ર/
ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભા સત્ર ઉર્જા વિભાગ તેમજ પૂરક માંગણીઓ પર થશે ચર્ચા સવારે 10 વાગે શરૂ થશે વિધાનસભા સત્ર ગઇ કાલે કોંગ્રેસ મોધવારી મુદ્દે વિરોધ કર્યો હતો ઉર્જા વિભાગ તેમજ પૂરક માંગણીઓ પર થશે ચર્ચા
