Gujarat/
નવસારીના બીલીમોરામાં બસમાં આગ, આગ લગતા અફરાતફરીનો માહોલ, ડ્રાઇવરે સમય મુસાફરોને બહાર ઉતરના કરી જાણ, બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ, બીલીમોરા ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ
