અધિકારીઓ પર વોચ રાખવાનું કૌભાંડ/
સુરેન્દ્રનગર:સરકારી અધિકારીઓ પર વોચ રાખવાનું કૌંભાડ વોટસઅપ ગ્રુપ દ્વારા રખાતી હતો અધિકારીઓની વોચ વોચ રાખનારા ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ ખાણખનીજ વિભાગના અધિકારીઓની રખાતી વોચ તમામ માહિતી ભૂમાફિયાઓને પહોંચાડતા હતા
