Gujarat/
ભાવનગરઃ તળાજાના ગામોમાં પાણીની સમસ્યા, કોંગ્રેસ MLAએ આપી આંદોલનની ચીમકી, તળાજાના ગામોમાં પુરતુ પાણી આપવા માગ, કનુ બારૈયાએ પાણી પુરવઠા મંત્રીને લખ્યો પત્ર, મોટાભાગના ગામોમાં મહિને પાણીઃ બારૈયા, ગ્રામજનોને સાથે રાખી આંદોલનની ચીમકી
