National/
શિવસેના નામ,પક્ષનાં ચિન્હ ધનુષ-બાણ સ્થગિત પક્ષની માલિકી મુદ્દે ખેંચતાણ પર ચૂંટણીપંચની બ્રેક 10મી ઓકટોબર સુધી બંને પક્ષે કરવી પડશે જાણ નવા ચૂંટણી ચિન્હની ચૂંટણીપંચને આપવી પડશે જાણકારી
