Breaking News/ઋષિકેશ પટેલે જણાવ્યું, ”કોઇ પણ આફતને પહોંચી વળવા માટે NDRF-SDRFની ટીમો મદદમાં, વરસાદ પર સરકારની નજર
Breaking News/મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર ટાયર ફાટતા બસ મારી ગઇ, બાદમાં ભીષણ આગ લાગતા 25 યાત્રીઓ જીવતા ભૂંજાયા
Breaking News/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મોડી રાત્રે મુલાકાત લીધી
Breaking News/મહીસાગર જીલ્લાની કોટેજ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીએ કરી આત્મહત્યા, હોસ્પિટલના કર્મચારી મનોજ પટેલે કરી આત્મહત્યા, મૃતકના પરિવારજનોના હોસ્પિટલના ડોક્ટર પર આક્ષેપ, ડોક્ટર દ્વારા નશાની હાલતમાં ફોન પર અપાઈ હતી ધમકી, ધમકી આપતા આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ, ડૉ. ધર્મેન્દ્ર ચૌહાણ દ્વારા ધમકી અપાઈ હોવાના આક્ષેપ, જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોકરી કરતો હતો મૃતક મનોજ પટેલ, મૃતકની અંતિમ સુસાઇડ નોટ પોલીસને હાથ લાગી, લુણાવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી,
કર્ણાટક ચૂંટણી/ચુંટણી પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વિવાદિત નિવેદન, PM મોદી વિષે કરી અપમાનજનક વાત