પ્રીકોશન ડોઝ/સુરત:આજથી 61 કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ મુકાશે, કોવિશિલ્ડ બે અઠવાડિયે આવી, વિદેશોમાં કોરોના વકરતાં સરકારે ત્રીજો ડોઝ ફ્રી કર્યો શહેરમાં 40 લાખ લોકોએ બંને ડોઝ લઈ લીધા,ડિસેમ્બરના અંતમાં વેક્સિનેશન બંધ હતું, શહેરમાં 30 લાખ લોકોનો પ્રિકોશન ડોઝ બાકી
શિવસેના ચૂંટણીચિન્હ/શિવસેના ચૂંટણીચિન્હ મુદ્દે સુનાવણી, ચૂંટણી પંચ આ મુદ્દે કરશે સુનાવણી, શિંદે જૂથ રાખશે પોતાનો પક્ષ, શિવસેના પર કોનો દાવો તે સવાલ, બંને જૂથના વિવાદ પર થશે સુનાવણી
સુભાષચંદ્ર બોઝ જયંતિ/સુભાષચંદ્ર બોઝની 126મી જયંતિ મનાવાાશે, જયંતિને પરાક્રમ દિવસ તરીકે મનાવાશે, 17 થી 23 જાન્યુ.સુધી કાર્યક્રમ, અમિત શાહની અદ્યક્ષતામાં આયોજન, આઈકોનિક ઇવેન્ટ સપ્તાહ મનાવાશે, સુભાષચંદ્ર બોઝના યોગદાન પર આધારિત, પોર્ટબ્લેયરમાં કાર્યક્રમનું થશે સમાપન જેમાં અમિત શાહ બનશે મુખ્ય અતિથિ
ઢોર પકડવાની કાર્યવાહી/સુરત:SMC કેમેરાથી રખડતા ઢોરોને પકડશે, પાલિકા દ્રારા 63 સ્થળ નક્કી કરવામાં આવ્યા, હવે દંડ નહીં કરવામાં આવે, સીધા જપ્ત કરાશે આજથી કુલ 24 ટીમ શહેરમાં કાર્યવાહી કરશે, સવારે 9 ટીમ, બપોર બાદ 9 કાર્યવાહી કરશે, રાત્રે 2 ટીમ ઢોર પકડવાની કામગીરી કરશે, 4 ટીમ RFID ચીપ લગાવવા કાર્યરત રહેશે, આ અભિયાન સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી કરાશે, 10 દિવસ પછી સીએમ રીવ્યૂ પણ કરશે
આતંકવાદી/અબ્દુલ રહમાન મક્કી વૈશ્વિક આતંકી જાહેર, UNSCએ વૈશ્વિક આતંકી કર્યો જાહેર, પાકિસ્તાની મૂળનો છે અબ્દુલ રહમાન મક્કી
મોરબી/મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજે વીજકાપ સવારે 7થી બપોરે ૩ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ ત્રાજપર ફીડરમાં આવતા વિસ્તારમાં પુરવઠો બંધ અનેક વિસ્તારોમાં આજે રહેશે લાઇટ ગુલ
Cold Wave/દિલ્હીમાં આજથી બે દિવસ સુધી શીતલહેર, ઉ.ભારતમાં હિમસ્ખલનથી થીજી ગયા લોકો, કેટલાંક શહેરોમાં લઘુ.તાપમાન 3 થી 5 ડિગ્રી, રાજસ્થાન ફતેહપુરમાં લઘુ. 4.7 ડિગ્રી તાપમાન, ચુરૂમાં શૂન્યથી નીચે માઇનસ 2.5 ડિગ્રી લઘુ.તાપમાન, પંજાબના અમૃતસરમાં લઘુત્તમ 1.6 ડિગ્રી તાપમાન
for vaccination/રાજ્યમાં આજથી ફરી એકવાર રસીકરણ ઝુંબેશ, ફરીવાર ધમધમશે રાજ્યના વેક્સિનેશન સેન્ટરો, રાજયના તમામ શહેરો અને ગામોમાં ઝુંબેશ, લોકોને બુસ્ટર ડોઝ લેવા કરાશે અપીલ, ફરીવાર ધમધમશે રાજ્યના વેક્સિનેશન સેન્ટરો
Education/આજે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક, શાળા પ્રવેશ વય મર્યાદા અંગે કરાશે ચર્ચા, ધો.1ની પ્રવેશ વય મર્યાદા પર લેવાઈ શકે છે નિર્ણય, 6 વર્ષની વય મર્યાદા નક્કી કરાયેલ છે પ્રવેશ માટે, આજે આ મુદ્દે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય, પ્રવેશ વંચિત બાળકોને બાલવાટિકામાં અભ્યાસ અંગે મંથન
Gujarat/હિમાચલમાં CM પદ માટે ગૂંચવાયું કોકડું, કોંગ્રેસ હજી નથી કરી શકી સી.એમ પદનો ફેંસલો, કોંગ્રેસનાં નિરીક્ષકોની કાલે મળી હતી બેઠક, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા,ભૂપેશ બધેલ,રાજીવ શુકલા હતા હાજર, મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ના લેવાયો નિર્ણય, મુખ્યમંત્રીનો નિર્ણય આખરે હાઈકમાન્ડ પર છોડાયો, હિમાચલમાં CM પદનો ચહેરો રાજપૂત અથવા બ્રાહ્મણ હશે, હિમાચલ કોંગ્રેસનાં અધ્યક્ષ પ્રતિભાસિંહનું નામ સૌથી આગળ, હમીરપુરનાં ધારાસભ્ય સુખવિંદર સિંહ સુક્ખૂ રેસમાં, મુકેશ અગ્નિહોત્રી હરોલીના ધારાસભ્યનું નામ પણ રેસમાં,