Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભરૂચના ઝઘડિયામાં BTPના ગઢમાં ગાબડું, 36 વર્ષ બાદ ઝઘડિયામાં લહેરાયો ભગવો, છોટુ વસાવાની કારમી હાર, ભાજપના રીતેશ વસાવાની ભવ્ય જીત,

Gujarat/ગાંધીનગર મત ગણતરી કેન્દ્ર પર નીકળ્યો કિંગ કોબ્રા, સેકટર-15 ખાતે સરકારી આર્ટ્સ કોલેજમાં નીકળ્યો સાપ, ઝેરી સાપ નીકળતા હાજર કર્મચારીઓમાં ફફડાટ, કિંગ કોબ્રાનું ના.મ્યુ. કમિશનર કેયુર જેઠવાએ કર્યું રેસ્ક્યુ, રેસ્ક્યુ બાદ સાપને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો,

Gujarat/વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સાથે વર્ચ્યુલ બેઠક, પ્રદેશ પ્રભારી રઘુ શર્મા પણ બેઠકમાં ભાગ લેશે, પ્રદેશ પ્રમુખ સહિત ઉમેદવાર જોડાશે વર્ચ્યુલ બેઠકમાં, મતગણતરી પહેલા તમામ ઉમેદવાર પાસેથી ફિડ બેંક લેવાશે, બપોરના ૩ કલાકે કોંગ્રેસ સિનિયર નેતાઓ સાથે રહેશે બેઠક, પરિણામ આવ્યા બાદની રણનિતી તૈયાર કરાશે,

Gujarat/બનાસકાંઠા: વાછોલ ગામે યુવકને ગોળી મારવાનો મામલો, યુવકના પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર, આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવા ઇન્કાર, ભૂંડ મારવા અજાણ્યા યુવકોએ ગોળી ચલાવી હતી, અજાણ્યા યુવકોએ ગોળી ચલાવતા યુવકનું નીપજ્યું હતું મોત, સમગ્ર મામલે પાંથાવાડા પોલીસ કરી રહી છે તપાસ,

Gujarat/જેતપુર તાલુકાના મોણપર ગામે સર્જાયો અકસ્માત, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં બાઈક ચાલક પ્રૌઢનું મોત, ટ્રેક્ટર નીચે માથું ચગદાઈ જતા ઘટના સ્થળે જ મોત, તબેલામાંથી દૂધ ભરીને આવતા હતા બાઈક ચાલક, મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ લવાયો, પોલીસે સમગ્ર ઘટનાની તાપસ હાથ ધરી,

Gujarat Farmer/વડોદરા: ચૂંટણી પંચના વિડીયોગ્રાફરને લઈને વિવાદ, આઈ કાર્ડ પર ફોટો બીજા વ્યક્તિનો હોવાની શંકા, CISFને શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવી, પી.એસ.આઇ તેજસ વિદ્યાલયના મતદાન મથકે પહોંચ્યા, વિડીયોગ્રાફરને પોલીસ મથક લઇ જવામાં આવ્યો,

Gujarat/ગુજરાતમાં મતદાન થયું પૂર્ણ, વિધાનસભા ચૂંટણી 2022માં અંદાજે 65 ટકાથી વધુ મતદાન, બંને તબક્કાનું મળીને સરેરાશ 65 ટકા મતદાન, પહેલા તબક્કામાં 63.3 ટકા મતદાન હતું, બીજા તબક્કામાં 67 ટકાથી વધુ મતદાન, અમદાવાદમાં 55, આણંદમાં 65, અરવલ્લીમાં 63 ટકા, બનાસકાંઠામાં 65, છોટાઉદેપુરમાં 63, દાહોદમાં 58 ટકા, ગાંધીનગરમાં 57, ખેડામાં 63, મહેસાણામાં 60 % મતદાન, મહિસાગરમાં 58, પંચમહાલમાં 60, પાટણમાં 59 %, સાબરકાંઠામાં 64, વડોદરામાં 60 % મતદાન,

Gujarat/દેવભૂમિ દ્વારકામાં કાતિલ ઠંડીની લહેર, જામખંભાળિયા શહેરમાં ઠંડીની અસર વર્તાઈ, ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી, બસ સ્ટેન્ડ પાસે એક ભિક્ષુક ઠંડીનો ભોગ બન્યા, કાતિલ ઠંડીમાં ઠૂંઠવાતાં ભિક્ષુકનું થયું મોત, સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી, પોલીસે મૃતદેહને કબ્જે લઇને તપાસ હાથ ધરી,

Gujarat/ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની જનસભા, દેવગઢબારિયા દાહોદ ખાતે કાર્યક્રમ, જે.પી.નડ્ડાનું સભામાં સંબોધન LIVE, ઘોષણાપત્રમાં વિકાસને વેગ અપાયો, આ વિસ્તારમાં પણ વિકાસકાર્યનો ઉલ્લેખ કરાયો, આદિવાસીઓ માટે નવી તકોનું કરાયું નિર્માણ,

Gujarat/રેવડીબજારના કામધેનુ માર્કટમાં આગ, ભોંયરામાં આગ લાગતા વાહનોને નુકશાન, આગને કારણે ફાયરબ્રિગેડ ઘટના સ્થળે, ફાયરબ્રિગેડના જવાનોએ કાબુ મેળવવા જહેમત ઉઠાવી, આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy