Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/નવસારીઃ GRD અને હોમગાર્ડ જવાન સસ્પેન્ડ, રાજકીય પાર્ટીનો ખેસ ધારણ કરવું પડ્યું ભારે, જિલ્લા પોલીસ વડાએ 4 જવાનોને કર્યા સસ્પેન્ડ, વાંસદામાં જવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરી પડાવ્યા ફોટા, અનંત પટેલના પ્રચાર સમયે કેમેરામાં થયા કેદ,

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, ખેરાલુ વિજય વિશ્વાસ સંમેલનમાં પહોંચ્યા શાહ, સાંસદ શારદાબેન સહિત અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર, અમિત શાહનું આગેવાનો દ્વારા કરાયું સ્વાગત, વિવિધ આગેવાનોએ શાહનું કર્યુ ભવ્ય સ્વાગત,

Gujarat/PM મોદી બનાસકાંઠાના કાંકરેજમાં સંબોધશે સભા, 2 ડિસેમ્બર કાંકરેજમાં સંબોધશે જાહેર સભા, કાંકરેજના દેવ દરબાર ખાતે યોજાશે જનસભા, PMના આગમનને લઇને તૈયારીઓ કરવામાં આવી શરૂ,

Gujarat/વડાપ્રધાન મોદીનો સુરત પ્રવાસ, વડાપ્રધાનનો બેઠકનો દોર યથાવત, PM મોદીને મળવા પહોંચ્યા હર્ષ સંઘવી, હીરા ઉદ્યોગકાર મુકેશ પટેલ પણ મળવા પહોંચ્યા, સવારથી ચાલી રહી છે મહત્વની બેઠક,

Gujarat/બનાસકાંઠાના ગ્રામિણ વિસ્તારમાં ભાજપની લહેર, થરાદના ગ્રામિણ વિસ્તારમાં ભાજપની લહેર, શંકર ચૌધરીની સભામાં ઉમટી રહી છે મોટી ભીડ, જેતડા પેપરલ અને ગેલા ગામે ભાજપની સભા, શંકર ચૌધરીને આશીર્વાદ આપવા મતદારો ઉમટ્યા,

Gujarat/અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ, આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, અરવિંદ કેજરીવાલનું સંબોધન LIVE, અમે ખાનગી સ્કુલની ફી નહીં વધવા દઈએ, લોકોની મફત સારવાર કરાવીશું, એકપણ પેપર ફુટવા નહીં દઈએ, ગોપાલ ઈટાલિયાની જીત નક્કી હોવાનો કર્યો દાવો,

Gujarat/જયનારાયણ વ્યાસ જોડાશે કોંગ્રેસમાં, રાજ્યના પૂર્વ મંત્રી છે જયનારાયણ વ્યાસ, ખડગેની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે, જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામુ, થોડા દિવસ પહેલા આપ્યું હતું રાજીનામું, કોંગ્રેસ ઉમેદવારને સમર્થનની કરી હતી જાહેરાત, ગઈકાલે સિદ્ધપુરમાં કરી હતી જાહેરાત,

Gujarat/વડાપ્રધાન મોદીએ સુરતનો માન્યો આભાર, વડાપ્રધાન મોદીએ ટ્વિટથી કહ્યું-ધન્યવાદ સુરત, અપાર સ્નેહ બદલ કૃતજ્ઞતા વ્યકત કરી, ગઇકાલની યાદગાર ક્ષણોનો વીડિયો કર્યો શેયર, સુરતની મુલાકાતે હતા વડાપ્રધાન મોદી, સુરતમાં વડાપ્રધાને કર્યો હતો ભવ્ય રોડ શો, રોડ શોમાં ભવ્ય જનમેદની ઉમટી હતી,

Gujarat/વહેલી સવારે વડાપ્રધાન મોદીની સુરતમાં બેઠક, વડાપ્રધાન મોદી-પાટીલની મળી બેઠક, સુરત સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન, ગઇકાલે સભાસ્થળે ઉદ્યોગકારો સાથે હતી બેઠક, સુરતમાં સીટો કવર કરવા ભાજપની પ્રચંડ રણનીતિ,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy