Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, સવારે ખેરાલુ મહેસાણામાં સંબોધશે જનસભા, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ, ભાજપ ઉમેદવારને જીતાડવા કરશે પ્રચાર, બાદમાં સાવલી ખાતે વિરાટ જનસભાને સંબોધશે,

Gujarat/અરવલ્લીઃ ભિલોડામાં અમિત શાહ સંબોધશે સભા, બપોરે RG બારોટ કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે સભા, ભિલોડા બેઠકના ઉમેદવાર પી સી બરંડા માટે કરશે પ્રચાર, કોંગ્રેસ હસ્તગત ભિલોડા બેઠક ભાજપ ખાતે કરવા કવાયાત, બાયડ અને મોડાસા બેઠક માટે પણ કરશે પ્રચાર, ગૃહ મંત્રીની સભાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત,

Gujarat/શ્રદ્ધા હત્યાકેસમાં ગુજરાત કનેકશન, સુરતમાં ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમિનની સંડોવણી, આરોપી આફતાબને ફૈઝલ પહોંચાડતો હતો ડ્રગ્સ: સુત્ર, અગાઉ ડ્રગ્સ પેડલરની કરાઇ હતી અટકાયત, આ મુદ્દે સઘન તપાસ હાથ ધરાશે,

Gujarati Update/અમિત શાહ ખાનપુર કાર્યાલયની લેશે મુલાકાત, શાહની મુલાકાતને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, થોડી વારમાં જ ખાનપુર પહોંચશે અમિત શાહ, સંગઠનના કાર્યકરો સાથે અમિત શાહ કરશે મુલાકાત, શાહ સંગઠન કાર્યકરોને આપશે માર્ગદર્શન, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાનપુર કાર્યાલય પહોચ્યા, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર ખાનપુર કાર્યાલય પહોંચ્યા, ખાડિયા ઉમેદવાર ભૂષણ ભટ્ટ પણ કાર્યાલય પહોંચ્યા, ભાજપ ઉમેદવાર અમિત શાહ સહિત અનેક નેતાઓ પહોંચ્યા,

Gujarat/ચૂંટણી પહેલા માલધારીઓને રીઝવવા કવાયત, માલધારીઓને રીઝવવા હવે ખુદ CM મેદાને, અમદાવાદના થલતેજ ખાતે માલધારી સંમેલનનું આયોજન, સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત, મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો રહેશે હાજર,

Gujarat/આજે થરાદમાં ઠાકોર સમાજનું સંમેલન ભાજપના સમર્થનમાં સંમેલનનું આયોજન BJP ઉમેદવાર શંકર ચૌધરીને ઠાકોર સમાજનો ટેકો બનાસકાંઠા સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત

News/વેટરનરી ઇન્ટર્ન તબીબોની માંગ સ્વીકારાઇ, રાજ્ય સરકારે સ્ટાઇપેન્ડમાં વધારાનો કર્યો નિર્ણય, વેટનરી ઇન્ટન ડોક્ટરોને હવે 8000 સ્ટાઈ પેન્ડ, પહેલા 4200 સ્ટાઇપેન્ડ ચૂકવામાં આવતો હતો, સરકાર પરિપત્ર કરીને નિર્ણય અંગેની જાહેરાત કરી, વેટનરી ડોક્ટરોને 1 વર્ષની હોય છે ઇન્ટરન શિપ,

Gujarat/રાજકોટમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ, કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાનું નિવેદન, આગામી 10 તારીખે બંધ પાડવા કગથરાની હાંકલ, બંધ પાડી મોદીનું અભિમાન ઉતારવાનું કગથરાએ કહ્યું, કગથરાએ કહ્યું મોદીને રાજા રાવણ જેટલું અભિમાન છે, ‘એક દિવસ બંધ પાડીને મોદીનું અભિમાન ઉતારો’

Gujarat/ગાંધીનગરઃ વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખ નક્કી, બે દિવસનું મળશે ટૂંકું ચોમાસુ સત્ર, 22 અને 23 સપ્ટેમ્બરે સત્ર બોલાવવાની તૈયારી, વિધાનસભા ચૂંટણી પહેલા આ છેલ્લું સત્ર, પહેલા દિવસે દિવંગત સભ્યોને અપાશે શ્રદ્ધાંજલિ, બીજા દિવસે હાથધરાશે વિધાનસભાનું કામકાજ

Gujarat/હિંમતનગર: ગ્રામજનોનો વિરોધ રંગ લાવ્યો, કાંકરોલના લોકોએ હાઇવે બંધ કરી કર્યો હતો વિરોધ, ગ્રામજનોએ એકઠા થઈને નેશનલ હાઈવે બંધ કર્યો હતો, રોડની ડમરીઓ ઉડવાના લઈને રોડ કરાયો હતો બંધ, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કામ શરૂ કરાયું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy