Gujarat/
રાજકોટમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ, કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાનું નિવેદન, આગામી 10 તારીખે બંધ પાડવા કગથરાની હાંકલ, બંધ પાડી મોદીનું અભિમાન ઉતારવાનું કગથરાએ કહ્યું, કગથરાએ કહ્યું મોદીને રાજા રાવણ જેટલું અભિમાન છે, ‘એક દિવસ બંધ પાડીને મોદીનું અભિમાન ઉતારો’
