Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગાંધીનગરઃ વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખ નક્કી, બે દિવસનું મળશે ટૂંકું ચોમાસુ સત્ર, 22 અને 23 સપ્ટેમ્બરે સત્ર બોલાવવાની તૈયારી, વિધાનસભા ચૂંટણી પહેલા આ છેલ્લું સત્ર, પહેલા દિવસે દિવંગત સભ્યોને અપાશે શ્રદ્ધાંજલિ, બીજા દિવસે હાથધરાશે વિધાનસભાનું કામકાજ

Gujarat/હિંમતનગર: ગ્રામજનોનો વિરોધ રંગ લાવ્યો, કાંકરોલના લોકોએ હાઇવે બંધ કરી કર્યો હતો વિરોધ, ગ્રામજનોએ એકઠા થઈને નેશનલ હાઈવે બંધ કર્યો હતો, રોડની ડમરીઓ ઉડવાના લઈને રોડ કરાયો હતો બંધ, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કામ શરૂ કરાયું

Gujarat/વડોદરાઃ રાષ્ટ્રીય રેલવે યુનિ.ના વિદ્યાર્થીઓનો હોબાળો, હોસ્ટેલમાં અવ્યવસ્થાને લઈ હોબાળો, રૂમમાં બેની જગ્યાએ 3 વિદ્યાર્થીઓ રાખતા રોષ, નવા એડમિશન થતા 3 વિદ્યાર્થીઓને રાખવાની ફરજ, રૂમોની સંખ્યા વધારે આવતી ન હોવાનો આક્ષેપ

ગુજરાત/કર્મીઓના યુનિયનના આંદોલનોને લઈ સરકાર ચિંતામાં, આંદોલનના નિકાલ માટે કમિટીની રચના, રાજ્ય સરકારે 5 મંત્રીઓની બનાવી કમિટી, જીતુ વાઘાણી,ઋષિકેશ પટેલ,કનુ દેસાઇનો સમાવેશ, હર્ષ સંઘવી પણ કમિટીમાં સામેલ, આજે બપોરે કમિટીના મંત્રીઓની મળશે બેઠક, કર્મચારીઓનો ઉકેલ લાવી આંદોલનો પડાશે શાંત, હાલ રાજ્યમાં ચાલી રહ્યા છે વિવિધ આંદોલનો

Gujarat/સુરતઃ ઓલપાડ કોંગ્રેસ સમિતિના ધરણા, સાયણ ગ્રામ પંચાયત કચેરી બહાર વિરોધ પ્રદર્શન, મોંઘવારી,રખડતા ઢોર સહિતના મુદ્દે વિરોધ, સાયણ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, પોલીસે 30થી વધુ કાર્યકરોની કરી અટકાયત, કોંગી કાર્યકરોએ ભાજપે વિરુદ્ધ લગાવ્યા નારા

Gujarat/જિ.પં. હસ્તક આરોગ્ય કર્મીઓની હડતાળનો મામલો, આજે હડતાળનો 22મો દિવસ, ગ્રેડ પેની માંગણીને લઈ આરોગ્ય કર્મીઓ અડગ, સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ જતા હડતાળ પર, આજે તમામ જિ.માં એક સાથે 12.30 વાગ્યે કાર્યક્રમ, કોરોનામાં મૃત્યુ પામેલ આરોગ્ય કર્મીઓને શ્રદ્ધાંજલિ, 61 આરોગ્ય કર્મીઓને આપશે શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાંજલિ આપી આપશે આવેદન પત્ર

Gujarat/રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ, એએમસીએ એકશન ટેકન રિપોર્ટ કર્યો રજૂ, છેલ્લા 4 દિવસમાં 424 પશુઓ પકડયા, રખડતા ઢોરના માલિક સામે FIR કરવાની સૂચના

Gujarat/હાઇકોર્ટના કડક વલણ બાદ સુરત મનપા એક્શનમાં, છેલ્લા 4 દિવસમાં 250થી વધુ રખડતા ઢોર ડબ્બે પૂર્યા, 9 ઝોનમાં બે-બે ટીમ બનાવી કામગીરી કરી શરૂ, ગેરકાયદેસર તબેલાઓને પણ કરાયા દૂર, ઉગત,કતારગામ,ડભોલી વિસ્તારમાં તબેલા કરાયા દૂર, છેલ્લા 4 દિવસમાં 100થી વધુ તબેલા દૂર કરાયા, આજે પણ ઉગત વિસ્તારમાં ઢોર પકડવાની ઝુંબેશ શરૂ

Gujarat/ધોરાજીના પાટણવાવમાં અમાસનો લોકમેળો, લલીત વસોયા ભાજપ નેતાઓ સાથે દેખાયા, કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી સાથે પડયા નજરે, સાંસદ રમેશભાઈ ધડુક, વલ્લભ કથીરીયા પણ હતા સાથે, કોગી MLA લલિતભાઈ વસોયાનો ભાજપ તરફી ઝુકાવ

Gujarat/ધોરાજીના પાટણવાવમાં અમાસનો લોકમેળો, લલીત વસોયા ભાજપ નેતાઓ સાથે દેખાયા, કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી સાથે પડયા નજરે, સાંસદ રમેશભાઈ ધડુક, વલ્લભ કથીરીયા પણ હતા સાથે, કોગી MLA લલિતભાઈ વસોયાનો ભાજપ તરફી ઝુકાવ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy