Gujarat/જામનગર:મોંઘવારી મુદ્દે કોંગ્રેસના ધરણા, લાલ બંગલા સર્કલ ખાતે કાર્યકરો બેસ્યા ધરણા પર, હાથમાં જુદા જુદા બેનરો રાખી કર્યા સૂત્રોચ્ચાર, મોંઘવારી નહિ ઘટે તો ઉગ્ર આંદોલનની ચીમકી, શહેર-જિલ્લા કોંગી પ્રમુખો જોડાયા, કોર્પોરેટરો સહિતના કાર્યકરો જોડાયા વિરોધમાં
Gujarat/મોડાસા: નેચરલ ડેરી સામે કાર્યવાહી, ફૂડ સેફટી વિભાગની કાર્યવાહી, છૂટક ઘીમાં ભેળસેળ મળી આવી, 18 એપ્રિલએ ઘીના નમૂના લેવાયા હતા, વેજીટેબલ ઓઈલનું ભેળસેળ હોવાનું સામે આવ્યું, નેચરલ ડેરી સામે નોંધાશે ગુન્હો
Gujarat/ગાંધીનગર: ખેડુત આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ, 400થી વધુ બહેનો જોડાઇ આજે ખેડૂત આંદોલનમાં, બલરામ મંદિર પરિસરથી બહેનો દ્વારા રેલી, પ્રધાનમંત્રીને લખવામાં આવશે પત્ર, સમાન વીજદર જેવા અનેક પ્રશ્નોને લઈને આંદોલન
Mehsana/મહેસાણા: પ્રેમ લગ્નમાં સહી ફરજીયાત કરવા સંમેલન, યુવતીના પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહીની માંગ, 84 કડવા પાટીદાર સમાજ દ્વારા સંમેલન, રાજયભરમાંથી વિવિધ સમાજના પ્રમુખ ઉપસ્થિત, સૌરાષ્ટ્ર રાજપુત સમાજે ટેકો જાહેર કર્યો, ચરોતર બ્રહ્મ સમાજ, પ્રજાપતિ સમાજનો પણ ટેકો જાહેર, નાયી સમાજ દ્વારા ટેકો પણ જાહેર કરાયો, વિવિધ સમાજ દ્વારા આપવામાં આવ્યો ટેકો
Gujarat/PM આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, બપોરે 2:30 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવમાં રહેશે હાજર, રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું લોકાર્પણ કરશે, કચ્છની મુલાકાતે પણ જશે નરેન્દ્ર મોદી, કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કરશે, અંજારમાં વીર બાળક સ્મારકનું કરશે લોકાર્પણ
News/અંકલેશ્વર: અસામાજીક તત્વોનો આતંક, ગણેશ પાર્ક કોમ્પ્લેક્સની ઘટના, ટ્યુશન કલાસીસ અને પાર્લરના માલિકો વચ્ચે મારામારી, મારમારીના સીસીટીવી વિડીયો આવ્યા સામે,
Mehsana/મહેસાણા: ખેરાલુ તાલુકા પંચાયતમાં ભંગાણ, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ, પ્રમુખ અસ્મિતાબેન ચૌધરી સામે દરખાસ્ત, ખેરાલુ તાલુકા પંચાયતમાં હાલમાં 17 સભ્યો, 12 સભ્યો દ્વારા રજૂ કરાઈ દરખાસ્ત, 6 ભાજપના અને 6 કોંગ્રેસના સભ્યોએ કરી રજૂ
Morbi/મોરબી: કોઝવે પાર કરવા જતા યુવક તણાવા લાગ્યો, વીજ પોલ પકડી લેતા યુવક માંડ માંડ બચ્યો, માળીયાના વર્ષામેડી ગામનો બનાવ, સ્થાનિક તરવૈયાઓએ યુવકને પાણીમાંથી બહાર કાઢયો, માળીયાના વર્ષામેડી ગામનો બનાવ,
Gujarat/શામળાજી મેશ્વો નદી ઉપરનો કોઝવે તુટયો, 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને ભારે હાલાકી, શૈક્ષણિક સંસ્થાઓને જોડતો મુખ્ય રસ્તો, કોઝવે બાદ બીજો રસ્તો વાયા ભવાનપુર, ભવાનપુર વાળા રસ્તાનું અંતર ૪ કિમિ વધુ, ભવાનપુર થી બહેચરપુરા સુધી એસટીની માંગ, આગામી માસમાં કોલેજની છે પરીક્ષાઓ, કોઝવે તૂટતા બાળકોના ભણતર ઉપર અસર, આસપાસના 50 ગામોના લોકોને પણ હાલાકી
Vadodara/વડોદરામાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો, બાપોદ અને કપુરાઇ બ્રિજ પાસેની ઘટના, મહિલાઓએ ઢોર પાર્ટીની ટીમ પર કર્યો હુમલો, પોલીસની હાજરીમાં દાંતરડા,પથ્થરો સાથે હુમલો, ત્રણ ઢોરમાંથી 2 ઢોર છોડાવી ગઈ મહિલાઓ, વિરોધ માટે મહિલાઓને કરાઇ આગળ