Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mehsana/મહેસાણા: ધરોઈ ડેમમાં 4 દરવાજા 4 ફૂટ ખોલાયા, ડેમમાં 23534 ક્યુસેક આવક, ડેમમાંથી 23534 ક્યુસેક પાણીની જાવક, ડેમની 622 ફૂટ ભયજનક જળ સપાટી, હાલમાં ડેમની 619.02 ફૂટ જળ સપાટી જાળવી રખાઈ, ડેમમાં 88.47 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

Gujarat/ગુજરાતી ફિલ્મ અભિનેત્રી હેપ્પી ભાવસારનું નિધન, 35 વર્ષની ઉંમરે થયું નિધન, ‘મહોતું’ અને ’21મું ટિફિન’માં નિભાવી હતી ભૂમિકા, નાની ઉંમરે નિધનથી ગુજરાતી ફિલ્મ જગત શોકમાં, શ્યામલી સીરિયલમાં ભજવ્યું લજ્જાનું પાત્ર, ફેફસાનાં કેન્સરની બીમારીને કારણે નિધન

Gujarat/સૌરાષ્ટ્રમાં પેટ્રોલ પંપ સંચાલકો ઉપર દરોડા.., રાજકોટના 4 પેટ્રોલ પંપ દરોડા, જૂનાગઢના એક પ્રેટ્રોલ પંપ પર દરોડા, સૌરાષ્ટ્રમાં 8થી વધુ પેટ્રોલ પંપ ઉપર દરોડા, ઓછો ટેક્સ ભરવામાં આવ્યાની આશંકા, જીએસટી અને એન્ફોર્સમેન્ટ વિભાગની કાર્યવાહી, મોટી ટેક્સ ચોરી ઝડપવાની શકયતા

Rajkot/રાજકોટમાં સીંગતેલના ભાવમા ફરી ભડકો, ડબ્બે 2900 રૂની સપાટી સીંગતેલે કુદાવી, સીંગતેલનો ડબ્બો 2910 રૂપિયા થયો, સિંગતેલના ડબ્બે વધુ રૂપિયા 20નો વધારો, મગફળીની આવક અડધી થઈ, સટ્ટાખોરી વધતા કૃત્રિમ તેજી, 5 દિવસમાં સીંગતેલના ભાવમાં 60 થી 70 વધારો

Vadodara/વડોદરા: દારૂ પીવાથી યુવકની આંખ જવાનો મામલો, સમગ્ર મુદ્દે પોલીસ તપાસમાં કંઈ અલગ જ બહાર, ડીસીપી યશપાલ જગાણિયાનું નિવેદન, પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી છે, યુવકે દારૂનું સેવન ન કર્યું હોવાનો રિપોર્ટ, માતા પિતાએ પણ ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી, યુવકને અગાઉ થી જ આંખની બીમારી હતી

Gujarat/સુરત: BRTSમાં સગીરાની છેડતી, ત્રણ કન્ડક્ટરોની અટકાયત, ત્રણેય ઈસમોને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા, શાહરૂખ શેખ, જયદીપ પરમારની અટકાયત, સમીર રમઝાનશા નામના ઇસમોની અટકાયત, બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી હતી, તરૂણીએ માતાને ફોન કરતા તેઓ આવી ગયા હતા, પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી આવી

Gujarat/સુરત: વકીલ મેહુલ બોઘરા પર હુમલાનો મામલો, ઘટના પછી શહેર પોલીસ એક્શનમાં આવી, 9 TRB જવાનોને નોકરીમાંથી કાઢી મુક્યા, નોકરીના સમયે ફરજ પર હાજર રહેતા ન હતા, TRB સુપરવાઇઝરે જીવલેણ હુમલો કર્યો હતો

Gujarat/અમદાવાદ: ન્યુ ગોતામાં બાળકીના અપહરણનો પ્રયાસ, 10 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, બાળકીના અપહરણનો કરાયો પ્રયાસ, બાળકી દુકાનમાં ઘૂસી જતાં બચી ગઈ, અપહરણ કરવા આવેલી ટોળકીનો એક શખ્સ પકડાયો, આરોપીને લોકોએ માર મારી પોલીસને સોંપ્યો

Gujarat/વાડજના નિર્ણયનગરમાં લુખ્ખા તત્વોનો આંતક, માથાભારે તત્વોએ તલવારો સાથે આતંક મચાવ્યો, બેફામ બની પબ્લિક ઉપર તલવારોના ઘા માર્યા, ઘટનાની જાણ થતા પોલીસ પણ પહોંચી

Gujarat/સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે ઉપર અકસ્માત, કડું નજીક અકસ્માતમાં ઘટના સ્થળે 3 યુવકોના મોત, ટ્રક પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો, યુવકો કડું થી લખતર ખરીદી કરવા માટે આવતા હતા, અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ મૃતક કડું ગામના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy