Gujarat/સુરત:ઓલપાડ-સરસ રોડ પર અકસ્માત, બે મોટરસાયકલ સામ-સામે અથડાઇ, બે યુવકોના ઘટના સ્થળે મોત, બાઇક સવાર અન્ય 3 યુવાનો ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે સુરત ખસેડાયા, સિદ્ધિનાથ મંદિરે દર્શનાર્થે આવેલા યુવકોને નડ્યો અકસ્માત,
Gujarat/ગાંધીનગરમાં માજી સૈનિકોનું પ્રદર્શન, પરિવારજનો સાથે વિરોધ પ્રદર્શન, માજી સૈનિકો પહોંચ્યા ગાંધીનગર સચિવાલય, 14 જેટલી માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન, સરકારમાં ઘણી વખત કરાઇ છે રજૂઆત, અનેક રજુઆત બાદ પણ નિરાકરણ નહિ, અગાઉ અમદાવાદ થી સચિવાલય સુધી રેલી કાઢી હતી, સરકારે કોઈ નિર્ણય ના લેતા આજે ફરી ગાંધીનગર પહોંચ્યા
Gujarat/રાજ્યમાં વરસાદી સિસ્ટમ થઇ સક્રિય, આજે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ
Gujarat/પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કર્યા કેસરિયા, સી.આર. પાટીલે પહેરાવી ટોપી, પ્રાંતિજના ધારાસભ્ય રહી ચૂક્યા છે મહેન્દ્રસિંહ, ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, પ્રાંતિજના ધારાસભ્ય રહી ચૂક્યા છે મહેન્દ્રસિંહ
Pakistan/પાકિસ્તાનના પૂર્વ PM ઇમરામ ખાનની મુશ્કેલીમાં વધારો, એન્ટી ટેરર એક્ટમાં અરેસ્ટ વોરન્ટ જાહેર, ઇમરાન ખાનની ગમે તે સમયે થઈ શકે ધરપકડ, પાકિસ્તાનના પૂર્વ PM ઇમરામ ખાનની મુશ્કેલીમાં વધારો, એન્ટી ટેરર એક્ટમાં અરેસ્ટ વોરન્ટ જાહેર, ઇમરાન ખાનની ગમે તે સમયે થઈ શકે ધરપકડ
Somnath/આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, શિવનાદથી શિવાલયો ગુંજી ઉઠયા, વહેલી સવારથી શિવાલયોમાં ભકતોની ભીડ, વહેલી સવારે ખાસ આરતીનું આયોજન, સોમનાથ મંદિરમાં પણ લોકોની ભારે ભીડ
Kheda/ખેડા: વણાંકબોરી ડેમ ઓવરફલો, ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક, ડેમની સપાટી 221.25 ફૂટ પર પહોંચતા ઓવરફલો, વણાંકબોરી ડેમની સપાટી 1 ફૂટ ઓવરફલો, બપોર સુધી ડેમની સપાટી 4 ફૂટે ઓવરફલોની શકયતા, ડેમમાંથી મહીસાગર નદીમાં 1204 ક્યુસેક પાણી છોડાયું, મહીસાગર કેનાલમાં વધારાનું 1400 ક્યુસેક પાણી છોડાયું, નવા પાણીની આવક થતા મહીસાગર નદી બે કાંઠે
Surat/સુરત: ખાડી પૂરના કારણે લોકોને વધુ મુશ્કેલી, મીઠી ખાડી વિસ્તારમાં પાણીનું સ્તર વધ્યું, રહેણાંક વિસ્તારોમાં પણ પાણીનું સ્તર વધ્યું, પાણી લોકોના ઘર અને દુકાનમાં ઘૂસવા લાગ્યા, મીઠી ખાડી વિસ્તારમાં 3થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા, લોકોની ઘરવખરીને થઈ રહ્યું છે નુકસાન, દર વર્ષે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પાણીના નિકાલની વ્યવસ્થા માટે પંપ મુકાયા
Gujarat/24 કલાકમાં રાજ્યમાં 227 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ, દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, પાલનપુર તાલુકામાં 5 ઇંચ વરસાદ, જૂનાગઢ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ, વડિયા અને વંથલી તાલુકામાં 4-4 ઇંચ વરસાદ, સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં વરસાદ, 8 તાલુકામાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ, 12 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 41 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 140 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat/સીએનજીના ભાવમાં ઘટાડો, અદાણીએ સીએનજીના ભાવમાં કર્યો ઘટાડો, 3.48 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો, સીએનજીનો નવો ભાવ 83.90 રૂ., 87.38 રૂપિયા સીએનજીનો ભાવ હતો, નવો ભાવ આજથી જ અમલમાં