Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mahesana/મહેસાણા: ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટી, 8 પૈકી 4 દરવાજા બંધ કરવામાં આવ્યા, 2 દરવાજા 7 ફૂટ સુધી ખુલ્લા રખાયા, બીજા 2 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, ધરોઈ ડેમમાં 36382 ક્યુસેક પાણીની આવક, ધરોઈ ડેમમાંથી 36382 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે, ધરોઈ ડેમની જળ સપાટી 619.02 ફૂટ થઈ, ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ, ધરોઈ ડેમમાં પાણીનો સ્ટોક 88.47 ટકા થયો

Surat/સુરત કોંગ્રેસનું નવું માળખું જાહેર કરવામાં આવશે, કાર્યક્રમોમાં ગેરહાજર નેતાઓની કરાશે હકાલપટ્ટી, 300 કાર્યકરોની યાદી પ્રદેશ પ્રમુખને મોકલાઇ, જગદીશ ઠાકોર અમદાવાદથી જાહેરાત કરે તેવી શકયતા, જુના હોદ્દેદારો પાસેથી પદ આંચકી લેવાય તેવી શકયતા, નિષ્ક્રિય રહેતા નેતાઓને સાઈડ કરવામાં આવશે, વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો નિર્ણય

Kheda/ખેડાઃ યુવતી પર હુમલાની ઘટના, માતરના ત્રાજ ગામની ઘટના, યુવતી પર જાહેરમાં કરાયો હુમલો, જાહેરમાં યુવતી પર ઝીક્યા ચપ્પુના ઘા, સારવાર માટે યુવતીને હોસ્પિટલમાં કરાઈ દાખલ, 18 વર્ષિય યુવતી પર કરાયો હુમલો

Gujarat/ગુજરાતમાં બે દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા, બનાસકાંઠા, પાટણમાં અતિ ભારે વરસાદની શક્યતા, કચ્છમાં પણ પડી શકે ભારે વરસાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની વકી, અમદાવાદ, ગાંધીનગરમાં પડી શકે ઝાપટાં, બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોર

Patan/પાટણ જિલ્લામાં વઘુ એક તળાવ થયું ઓવરફ્લો, સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ થયું ઓવરફ્લો, ઓવરફલો તળાવનું પાણી ગામ તરફ આગળ વધ્યુ, તળાવ નજીકના મંદિરમાં ધુસ્યુ તળાવનું પાણી, ચાણસ્માના રણાસણ ગામનું પણ તળાવ થયું હતું ઓવરફ્લો, બે દિવસ પહેલા રણાસણ ગામનું તળાવ થયું હતુ ઓવરફ્લો, અત્યાર સુઘી પાટણના 2 ગામોના તળાવ થયા ઓવરફ્લો

Gujarat/રાજ્યના 108 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ, દાંતીવાડા તાલુકામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ, સૂઇ તાલુકામાં 2 ઇંચ વરસાદ, 8 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 100 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ

Vadodara/વડોદરા: નર્મદા ડેમમાં સતત પાણીની આવક, સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ખોલ્યા, 5.45 લાખ ક્યુસેક પાણીમાં નર્મદામાં છોડાયુ, ચાંદોદ નજીક નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ, બંને કાંઠે વહી રહી છે હાલ નર્મદા નદી, મલ્હારાવ ઘાટમાં 93 પગથિયાં પાણીમાં ગરકાવ, મલ્હારાવ ઘાટના છે 108 પગથિયાં, હાલ 15જેટલા પગથિયાં ઘાટ ડૂબવાનો બાકી, તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયુ, નદી કિનારે ન જવા અપાઈ છે સુચના, તાલુકાના 4 ગામ એલર્ટ કરાયા, ચાંદોદ, નંદેરીયા ગામો કરાયા એલર્ટ, ભીમપુરા અને કરનાળી ગામો પણ એલર્ટ

Gujarat/નસવાડીમાં ત્રીજા દિવસે પણ વરસાદી વાતાવરણ, સતત વરસી રહેલા વરસાદની જનજીવન પર અસર, ચાલુ ખેતીના પાકને નુકશાન થવાની શક્યતા, ધંધા દારીઓને પણ ધંધામાં મંદી જોવા મળી, શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો, વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

Gujarat/રાજકોટ: તહેવારોમાં સીઝનલ રોગચાળો વધ્યો, શહેરમાં ડેંગ્યુના ચાર કેસ વધ્યા, શહેરમાં સતત દોઢ માસથી ચોમાસાના માહોલની અસર, શરદી ઉધરસ તાવના કેસો વધ્યા, સપ્તાહમાં તાવ શરદી ઉધરસના કેસોનો આંક 537, મહાનગરપાલિકા દ્વારા ફોગીંગ સહિત કાર્યવાહી કરી તેજ

Gujarat/સાવલીના મોક્ષી ગામે MD ડ્રગ્સ ઝડપાવવાનો મામલો, ATSએ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત, ATSએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કર્યુ જપ્ત, ATSની ટીમ મુદ્દામાલ લઈ અમદાવાદ જવા રવાના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy