Gujarat/
સાવલીના મોક્ષી ગામે MD ડ્રગ્સ ઝડપાવવાનો મામલો, ATSએ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત, ATSએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કર્યુ જપ્ત, ATSની ટીમ મુદ્દામાલ લઈ અમદાવાદ જવા રવાના
