Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, દૂધ ભાવ પ્રતિ લીટર 2 રૂપિયાનો કર્યો વધારો, 500 ML અમૂલ ગોલ્ડમાં 31 રૂપિયા, અમૂલ તાજાનો ભાવ 25 રૂપિયા, અમૂલ શક્તિનો ભાવ 28 રુપિયા, સુમુલ ડેરી પણ દૂધના ભાવમાં વધારો કરશે, જૂનો ભાવ છપાયેલ સ્ટોક પુરો થયા બાદ કરશે વધારો

Gujarat/ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા, વલસાડ, સુરતમાં અતિ ભારે વરસાદની શક્યતા, ભરૂચમાં પણ પડી શકે અતિ ભારે વરસાદ

Gujarat/રાજકોટમાં લાગ્યા અશોક ગેહલોત ગો બેકના પોસ્ટર…અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લખી આપ દ્વારા વિરોધ

Gujarat/રાજ્યના કલેક્ટર, ડીડીઓ અને સચિવાલય કક્ષાએ આવી શકે છે મોટી બદલી…50થી 60 અધિકારીઓની બદલીના એંધાણ

Kheda/ખેડામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નડિયાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ, મહુધા, મહેમદાવાદ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ

Junagadh/જુનાગઢઃ માલણકા ગામ નજીક સિંહના આંટાફેટા, મધુવંતી ડેમ સિંચાઇ યોજનાના રસ્તા પર સિંહોના આંટાફેરા, 5 સિંહ આંટાફેરા કરતો વિડીયો થયો વાયરલ, રોશની શણગાર બાદ મોડી રાત્રે દેખાયા સિંહ

Gujarat/રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ, 8 જિલ્લામાં ઓરેન્જ, 7 જિલ્લામાં યેલો એલર્ટ, 70 જળાશયો હાલ હાઈએલર્ટ પર, આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, અરવલ્લી, મહિસાગર, સુરતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની, 17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી, સાબરકાંઠા, મહેસાણા, કચ્છમાં ભારે વરસાદની આગાહી, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

Banaskantha/બનાસકાંઠા: ધાનેરા અને દાંતીવાડામાં વરસાદ, વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન

Anand/આણંદ :ખંભાતમાં ગેસ ગળતરની ઘટના, કરણ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ક્લોરીન ગેસ ગળતર, ગેસ ગળતરથી 1 વ્યક્તિનું મોત, કંપનીમાં કામ કરતા યુવાનનું મોત, સોખડા GIDCમા આવેલી કંપનીની ઘટના, કરણ ઇન્ટરમીડીયેટ કંપનીમાં બન્યો બનાવ, ખંભાત હોસ્પિટલની બહાર લોકોના ટોળા ઉમટ્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

Junagadh/જૂનાગઢ: ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ, ગિરનાર અને દાતારના જંગલમાં પણ ભારે વરસાદ, છેલ્લા ત્રણ દિવસથી ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ, વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy