Gujarat/
ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા, વલસાડ, સુરતમાં અતિ ભારે વરસાદની શક્યતા, ભરૂચમાં પણ પડી શકે અતિ ભારે વરસાદ
