ભાજપના ડાંગ જિલ્લા પ્રમુખનું રાજીનામુ/
ડાંગ જિ.ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું દશરથ પવારે જિ.પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું પ્રદેશ પ્રમુખ CR પાટીલને લખ્યો પત્ર ડાંગ જિ.ભાજપ પ્રમુખ પદેથી આપ્યું સ્વૈચ્છિક રાજીનામું ડાંગ ભાજપ સંગઠન, ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ છેલ્લા ઘણા દિવસોથી બન્ને જૂથો વચ્ચે ચાલે છે વિખવાદ આંતરિક ખેંચતાણમાં જિલ્લા પ્રમુખે આપ્યું રાજીનામું આગામી સમયમાં સંગઠનના લોકો આપી શકે રાજીનામું
