Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mumbai/મુંબઈઃ મુકેશ અંબાણીને મળી ધમકી, પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિ.માં આવ્યો ફોન, ત્રણ કલાકમાં પરિવારને ખતમ કરી દેવાની ધમકી, ફરિયાદ કરાતાં પોલીસે શરૂ કરી તપાસ

SUARAT/સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, વરસાદને કારણે જન જીવન પ્રભાવીત, સર્વિસ રોડ પર ભરાયા પાણી, પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી, દર વર્ષે રોડ પર ભરાઈ જાય છે પાણી

Surat/સુરતના મિનિબજાર વિસ્તારની ઘટના, શ્રેયસ ડાયમંડના કારખાનામાં સ્લેબ ધરાસાયી, છજાનો સ્લેબ ધરાશાયી થતા 25 બાઈક દબાઈ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ, ફાયર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી

Gujarat/નર્મદા ડેમના તમામ દરવાજા ખોલાયા, નર્મદા ડેમના 30 ગેટ ખોલવામાં આવ્યા, ડેમમાં 2.23 લાખ ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમની જળસપાટી 135.29 મીટરે પહોંચી, નર્મદા નદીમાં 45 હજાર ક્યુસેક પાણી છોડાયું, નર્મદા નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા

Gujarat/સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ, ભડકુવા ગામમાં 2 વીજપોલ ધરાશાયી, વીજતાર પર ઝાડ પડતાં વીજપોલ તૂટ્યા, વીજપ્રવાહ બંધ હોવાથી દુર્ઘટના ટળી, વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા, મોસાલીથી કોસાડી રોડ પર કોઝવે પાણીમાં, કોઝવે પરથી પાણી ફરી વળતા વાહનચાલકો અટવાયા

Gujarat/રાજ્યના 88 તાલુકામાં વરસાદ, અરવલ્લીજિલ્લાના મેઘરજ તાલુકામાં સૌથી વધુ વરસાદ, મેઘરજ તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ, સતલાસણા તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ, નિઝર તાલુકામાં 2 ઇંચ વરસાદ, સુરતજિલ્લાના માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ, અન્ય 83 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 10 કલાકે પૂરા થયેલાં 4 કલાકનો વરસાદ

Gujarat/76માં સ્વતંત્રતા દિવસે રાજય સરકારની ભેટ, રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણય કરવામાં આવ્યા, 71 લાખ NFSA કાર્ડ ધારકોને મળશે 1 કિલો ચણા, અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવક મર્યાદામાં 5000 વધારો, પ્રવાસન સ્થળો પર ઇલેક્ટ્રિક બસો શરૂ કરાશે, 50 બસ મથકો પર ATM સુવિધા ઉપલબ્ધ થશે

Gujarat/રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી ભેટ, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, સ્વતંત્રતા પર્વ પર મુખ્યમંત્રીએ કરી જાહેરાત, મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો કરાયો વધારો, પહેલી જાન્યુઆરી 2022થી ચૂકવાશે મોંઘવારી ભથ્થું, 1 જાન્યુ.થી અત્યાર સુધીનું ભથ્થું રોકડમાં ચૂકવાશે

Arvalli/અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, આઝાદી પર્વની ઉજવણી વચ્ચે વરસાદી માહોલ, રાજયકક્ષાના આઝાદી પર્વની ઉજવણી મોડાસામાં, મેઘરજમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો, મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં ૩ ઇંચ વરસાદ, ધનસુરા તાલુકામાં એક ઇંચ વરસાદ

celebrate-75-years-of-independence/આજે 76મા સ્વતંત્રતા પર્વની ઉજવણી, દેશભરમાં સ્વતંત્રતા પર્વની જોરશોરથી ઉજવણી, રાજ્ય કક્ષાની ઉજવણી મોડાસા ખાતે, મોદી 9મી વખત લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે, પોલીસ-સૈન્યના જવાનોને શૌર્ય મેડલ થશે એનાયત, લાલ કિલ્લો પહેલી વખત એન્ટી ડ્રોન સિસ્ટમથી સજ્જ, 400 કમાન્ડો,25 હજાર પોલીસ જવાનો તૈનાત, દિલ્હી અભેધ કિલ્લામાં ફેરવાયુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy