Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દ.ગુજરાત યુનિ.ની સેનેટની ચૂંટણીમાં મારામારી, ધારુકા કોલેજ ખાતે ચૂંટણીમાં હોબાળો, બોગસ વોટિંગ થતું હોવાની ચર્ચાને લઈ બબાલ, વાતચીત દરમિયાન મારામારીના સર્જાયા દ્રશ્યો, કેન્ડીડેટો વચ્ચે બબાલ થતા પોલીસે મામલો થાળે પાડ્યો

Ahmedabad/અંબાજીઃ ગબ્બર પર્વત જતો માર્ગ બંધ કરાયો, માટી-પત્થર હટાવવાની કામગીરીથી પડ્યો છે ખાડો, માતાજીના ઝૂલા પાસે પડ્યો છે ખાડો, યાત્રિકોની સુરક્ષાને લઈ માર્ગ તંત્રએ કર્યો બંધ, વરસાદને કારણે પથ્થર પડવાથી હાલાકી, ભાદરવી મેળાને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

Mahisagar/મહિસાગર: અલદરીના ધોધમાં 2 યુવાનો ડૂબ્યા, અમદાવાદથી આવેલ 2 યુવાનો હોવાનું અનુમાન, ખાનપુર તાલુકાના વાવકુવા ગામની ઘટના, સ્થાનિક તરવૈયા દ્વારા યુવાનોની શોધખોળ શરૂ, ખાનપુર TDO અને પોલીસ ઘટના સ્થળે

Anand/આણંદઃ સાબરમતીમાં પાણી છોડાયું, વાસણા બેરેજમાંથી 1,957 ક્યુસકે પાણી છોડાયું, તારાપુરના 12 ગામોને કરાયા એલર્ટ, નદી કાંઠે પશુ ચરાવવા ન જવા અપાઈ સૂચના, તલાટીઓ સાથે ડિઝાસ્ટરને એલર્ટ રહેવા સૂચના

Junagadh/જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક યથાવત, બે આખલાની લડાઈ સીસીટીવી કેમેરામાં કેદ, મુરલીધર ગેસ્ટ હાઉસમાં આખલા ઘૂસ્યા, શહેરના બસ સ્ટેન્ડ રોડ પર બની ઘટના, ગેસ્ટ હાઉસના ટેબલ ખુરશી તોડી નાખ્યાં, આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ, શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, સદનસીબે કોઈ જાનહાની નહી

Gujarat/રાષ્ટ્રપતિના હસ્તે અપાશે પોલીસ મેડલ, સ્વાતંત્ર પર્વના દિવસે અધિકારીઓને કરાશે સન્માનિત, ગુણવત્તાયુક્ત સેવા પણ પોલીસ મેડલ, ગુજરાત પોલીસના 17 ઉચ્ચ અધિકારીઓને પ્રશંસ્ય એવોર્ડ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ અપાશે પોલીસ મેડલ, અન્ય 2 IBના અધિકારીઓની પસંદગી

Vadodara/વડોદરાઃ વિદ્યાર્થી નેતા પર બંદૂક ટાકવાનો મામલો, આરોપી કબીર ખાન પાસેથી મળ્યુ ડ્રગ્સ, વડોદરા SOGને મળી મોટી સફળતા, MD ડ્રગ્સ અને ચરસ મળ્યું, 6.22 ગ્રામ MD અને 4.37 ગ્રામ ચરસ મળ્યુ, ડ્રગ્સ વેચનારના ઘરે પણ SOGનો દરોડા, માંજલપુરના ચિંતન ઉર્ફે ચિંટુ પટેલના ઘરે દરોડો, 40.87 ગ્રામ મળ્યુ MD ડ્રગ્સ, પેન્ટાઝોશીન ઈંજેક્શન બોટલ 20 નંગ પણ મળી, અંદાજીત 5 લાખ જેટલાનો નશીલા પદાર્થનો મળ્યો

Ahmedabad/અમદાવાદઃ નિકોલમાં વ્યાજના ખપ્પર વેપારી હોમાયો, વેપારી અગાઉ આરોપીએ માર્યો હતો ધક્કો, કાંચા ઉર્ફે મીર નામના વ્યાજખોરે માર્યો ધક્કો, પહેલા માળેથી બેજમેન્ટમાં પટક્યા હતા, CCTV કેમેરામાં કેદ થઈ હતી સમગ્ર ઘટના, અમિતનું સારવાર દરમિયાન સિવિલમાં મૃત્યુ, પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

Ahmedabad/અમદાવાદ એસજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, ઇસ્કોનબ્રીજ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો, એક વાહન ચાલકે બુલેટ ચાલક યુવકને મારી ટક્કર, 20 વર્ષીય જેનિસ નામના યુવકનું થયુ મોત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ મૃત્યુ, પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

Ahmedabad/સાબરમતી મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં, જેલમાંથી મળી પ્રતિબંધીત સામગ્રી, હાઈ સિક્યોરિટી ઝોનની પાછળથી મળ્યો ફોન, ફોન જુહાપુરાના કુખ્યાત અઝહર કિટલીનો હોવાનું ખુલ્યું, જેલમાં ફોનને લઈ પ્રસાશને નોધવી ફરિયાદ, રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy