Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Junagadh/જુનાગઢઃ વેટરનરી ઇન્ટર્ન તબીબોની હડતાલનો મામલો, ઇન્ટર્ન તબીબોની હડતાલનો 14મો દિવસ, ભૂખ હડતાલ પર બેઠેલા 1 વિદ્યાર્થીની તબિયત લથડી, તબિયતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, ગઈકાલ સુધી 4 વિદ્યાર્થીઓની લથડી હતી તબિયત, કુલ 5 વિદ્યાર્થીની તબિયત અત્યા સુધી લથડી, સ્ટાયપેન્ડ વધારવાની છે ઇન્ટર્ન તબીબોની માંગ, હજુ પણ ભૂખ હડતાલ યથાવત

Mumbai/શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, મુંબઇ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં નિધન, હોસ્પિટલે નિધનની કરી પુષ્ટી, 62 વર્ષની ઉમરે લીધા અંતિમ શ્વાસ

Gujarat/રાજ્યના 174 તાલુકામાં વરસાદ, મહીસાગરના લુણાવાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ, લુણાવાડામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ, ઉમરપાડા, હસોટ, માતર તાલુકામાં 1-1 ઇંચ વરસાદ, અન્ય 170 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ચોમાસાની મોસમમાં સરેરાશ 84.26 ટકા વરસાદ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ

Gujarat/સુરતઃ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી, સૌ પ્રથમ વખત સેનેટની ચૂંટણીમાં ત્રી પાંખીયો જંગ, ABVP, NSUI અને આપ મેદાને, 15 બેઠકો પર 43 દાવેદારોના ભાવિનો થશે ફેસલો, શહેરમાં 23 જેટલા મતદાન કેન્દ્રો ફાળવાયા, સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે મતદાન

Gujarat/ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો, પાણીની આવક ઘટતા જાવક ઘટાડાઈ, હાલ ડેમમાંથી 1.28 લાખ ક્યુસ્કે છોડાઈ રહ્યું છે પાણી, તાપીમાં પાણી છોડવાનું ઓછું કરાતા સુરત મનપાને રાહત, ઉકાઈ ડેમની હાલની સપાટી 335.28 ફૂટ, વિયરકમ કોઝવે 9.13 મીટરની સપાટી વહી રહ્યો છે

Gujarat/PM મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 28 ઓગસ્ટે ગુજરાત પ્રવાસનું આયોજન, કચ્છના બે કાર્યક્રમમાં PM આપશે હાજરી, અંજાર, ભુજમાં સ્મૃતિ વન કાર્યક્રમમાં રહેશે હાજર, અમદાવાદમાં અન્ય કાર્યક્રમ પણ ગોઠવાય તેવી શક્યતા,

Gujarat/અમદાવાદઃ નક્લી માર્કશીટનું રેકેટ પકડાયું, ગુજરાત બોર્ડનો અસલ લોગો લગાવતા હતા, વિઝા મેળવવા માટે માર્કશીટનો ઉપયોગ કરતા હતા, પોલીસને 35 જેટલી નકલી માર્કશીટ મળી, એલિસબ્રિજ પોલીસે બાતમીના આધારે રેડ કરી

Arvalli/અરવલ્લી: સુનસર ધોધ તિરંગાના રંગે રંગાયો, હર ઘર તિરંગા હેઠળ પાણીમાં તિરંગાનો રંગ, સ્થાનિક યુવાનોએ પાણીમાં ભેળવ્યો રાષ્ટ્ર રંગ, કુદરતના રંગ સાથે રાષ્ટ્રના રંગ ભળ્યો, ભિલોડા પંથકમાં ૩ ઇંચ વરસાદથી ધોધ છલકાયો, મીની કાશ્મીર ગણાતા ધોધના પાણીમાં તિરંગો લહેરાયો

kadi/પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલને ગાયે અડફેટે લીધા, કડીમાં તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના, કરણપુર શાક માર્કેટ નજીક ગાયે અડફેટે લીધા, નીતિન પટેલને ઢીંચણના ભાગે માઈનોર ક્રેક, અમદાવાદ નિવાસસ્થાને આવવા રવાના

Gujarat/વડોદરા જિલ્લા ચુંટણી વિભાગની પ્રેસ, અધિક નિવાસી કલેક્ટર કુલદીપ ઝાલાની પ્રેસ, વિધાનસભા ચુંટણી અંતર્ગત મતદાર સુધારણા કાર્યક્રમ, 12 ઓગ.થી 11 સપ્ટે. સુધી તમામ રવિવારે કાર્યક્રમ, મતદાર યાદીમાં નામ સુધારણાની કામગીરી કરાશે, ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા સુધારા વધારા કરી શકાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy