kadi/
પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલને ગાયે અડફેટે લીધા, કડીમાં તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના, કરણપુર શાક માર્કેટ નજીક ગાયે અડફેટે લીધા, નીતિન પટેલને ઢીંચણના ભાગે માઈનોર ક્રેક, અમદાવાદ નિવાસસ્થાને આવવા રવાના
