Gujarat/સિદ્ધપુરના કાકોશીમાં વાનરે મચાવ્યો આતંક, 6થી વધુ લોકોને ભર્યા બચકાં, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં અપાઈ સારવાર, વાનરના આતંક સામે સ્થાનિકોમાં ગભરાટ, સિદ્ધપુર વન વિભાગ વન મહોત્સવમાં વ્યસ્ત
Junagadh/જૂનાગઢ: ખડીયા ગામે મકાનમાં દીપડો ઘૂસ્યો, મોડી રાત્રે મકાનમાં દીપડો ઘૂસતા અફરાતફરી, ગામના સરપંચે કરી વન વિભાગને જાણ, આરએફઓ સહિતનો સ્ટાફ પહોંચ્યો ઘટના સ્થળે, મહા મુસીબતે દીપડાને રેસ્ક્યુ કરાયો, દીપડાને બેભાન કરી રેસ્ક્યુ કરાયું, ગામ લોકોએ લીધો રાહતનો શ્વાસ
Ahmedabad/અમદાવાદઃ સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત, નદીમાં મોટા પ્રમાણમાં જળકુંભીનું સામ્રાજ્ય, જળકુંભીની સફાઈ માટે તંત્રએ કર્યો નિર્ણય, નદીમાં પાણી છોડવાનો કર્યો નિર્ણય, AMCના વિરોધ પક્ષના નેતાના આક્ષેપ, પીએમ આવવાના હોવાથી જળકુંભીની સફાઈ, ‘જળકુંભીની સફાઇ માટે પાણીનો બગાડ’
Gujarat/બરવાળામાં લઠ્ઠાથી મોતનો મામલો, સમીર પટેલના જામીન નામંજૂર, સમીર સહિત 5 લોકોએ કરી હતી જામીન અરજી, તમામ લોકોની જામીન અરજી નામંજૂર, AMOS કંપનીના માલિકોએ કરી હતી અરજી, બોટાદ સેશન્સ કોર્ટમાં કરાઇ હતી અરજી
Vadodara/વડોદરા: ડભોઇના નર્મદા કાંઠાના 6 ગામો એલર્ટ, નર્મદાડેમમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડાયું, ચાંદોદ,કરનાળી,નંદેરિયા સહિતના ગામોમાં એલર્ટ, કલેક્ટરની સૂચનાને પગલે ગામોને એલર્ટ કરાયા, ચાંદોદ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો, તલાટીઓને ગામોમાં રહેવાની આપવામાં આવી સૂચના
Kutch/કચ્છના મહંતને મળી ધમકી, એકલધામના દેવનાથ બાપુને મળી ધમકી, માથું ધડથી અલગ કરી દેવાની ધમકી, પઠાણ ફિલ્મના ટ્ટીટર પર વિરોધ બાદ ધમકી મળી, અજાણ્યા વ્યકિતએ આપી ધમકી, દેવનાથ બાપુએ ગુજરાત પોલીસ સમક્ષ કરી માગ, આરોપી સામે કાર્યવાહી કરવા માગ
Gariyadhar/ગારિયાધારના મહિલાનું આફ્રિકામાં મોત, પાંચ દિવસ પૂર્વે આફ્રિકામાં થયું હતું મોત, અંતિમ ક્રિયા માટે મૃતદેહ નહી આપતા રોષ, સરકાર દ્વારા ત્યાંજ અંતિમ સંસ્કાર કરવા કહેવાયું, પતિની ભારતમાં લાવીને અંતિમ સંસ્કારની માંગ
Junagadh/જૂનાગઢઃ વેટરનરી ઈન્ટર્ન તબીબોની હડતાળ યથાવત, એક વિદ્યાર્થિનીની લથડી તબિયત, ભૂખ હડતાળ પર બેઠી હતી વિદ્યાર્થિની, વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં દાખલ કરાઈ, સ્ટાઈપેન્ડ વધારવાની ઈન્ટર્ન તબીબોની છે માગ
bhavnaga/ભાવનગર: કપરામાં ત્રણ શખ્સ પર હુમલો, એકને યુવાનને માથાના ભાગે ઇજા થઇ, બે યુવાનોને પગના ભાગે ઇજા થઇ, સારવાર માટે 108 દ્વારા સરટી હોસ્પિટલ ખસેડાયા, ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર નહિ અપાયાના આક્ષેપ, ડોકટર ઊંઘતા હોય અને તેવા દ્રશ્યો આવ્યા સામે, રાત્રે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, કલાકો વિત્યા હોવા છતાં દર્દીને એડમિટ કરવા ઇન્કાર
Surat/સુરત: ઉકાઇ ડેમમાંથી પાણી છોડાયું, કોઝવે ભયજનક સપાટીથી ઉપર, કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા, હાલ કોઝવેની સપાટી 9.50 મીટર, ભયજનક સપાટી 6 મીટર છે, 3.50 મીટર ઉપર વહી રહ્યું છે પાણી