Ahmedabad/
અમદાવાદઃ સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત, નદીમાં મોટા પ્રમાણમાં જળકુંભીનું સામ્રાજ્ય, જળકુંભીની સફાઈ માટે તંત્રએ કર્યો નિર્ણય, નદીમાં પાણી છોડવાનો કર્યો નિર્ણય, AMCના વિરોધ પક્ષના નેતાના આક્ષેપ, પીએમ આવવાના હોવાથી જળકુંભીની સફાઈ, ‘જળકુંભીની સફાઇ માટે પાણીનો બગાડ’
