Gujarat News: કેનેડાના પરમેનન્ટ રેસિડેન્ટ વિઝાની આડમાં કરોડોનું કૌભાંડ જડપાયું છે. CID ક્રાઈમ દ્વારા આ બંને કૌભાંડી બન્ટી-બબલી ની ધરપકડ કરવામાં આવી છે ત્યારે સાથે સાથે ઠગબાજ જોડી ઋષિકેશ પુરોહિત અને સુજાતા વાંધવા પીએન CID ના સકંજામાં આવ્યા છે. આપને જણાવી દઈએ વિઝા ઈચ્છુકોને શિકાર બનાવી આ બંને એ 1 કરોડ 60 લાખ રૂપિયા પડાવ્યા હતા. અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હિમાચલ પ્રદેશમાં છુપાયા હતા. બાતમીના આધારે CID ક્રાઈમે હિમાચલ પ્રદેશના કસોલ થી ધરપકડ કરી ત્યારે પૂછપરછમાં મોટું વિઝા કૌભાંડ બહાર આવે તેવી શક્યતા લાગી રહી છે.
Gujarat News/
CID ક્રાઈમ દ્વારા કરાઈ કૌભાંડી બન્ટી-બબલી ની ધરપકડ
કેનેડાના પરમેનન્ટ રેસિડેન્ટ વિઝાની આડમાં કરોડોનું કૌભાંડ જડપાયું છે. CID ક્રાઈમ દ્વારા આ બંનેકૌભાંડી બન્ટી-બબલી ની ધરપકડ કરવામાં આવી છે.
