Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Vadodara/વડોદરા: વરસાદને પગલે જળાશયોડેમની સપાટી, દેવ ડેમ 88.20 મીટર, વઢવાણા તળાવ 54.15 મીટર, મહી વિયર 08.80 મીટર, વિશ્વામિત્રી નદી 08.00 ફૂટ, આજવા સરોવર 211.05 ફૂટ, ઢાઢર નદી 26.50 મીટર, આજવા સરોવર 211 ફૂટનું લેવલ ક્રોસ, 0.5 ના લેવલથી ધીમીધારે ઓવરફ્લો શરૂ

Ahmedabad/અમદાવાદ: વાસણા બેરેજના દરવાજા ખોલાશે, સાબરમતી,નર્મદા કેનાલ નેટવર્કમાંથી પાણી છોડાશે, નિચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના, વાસણા બેરેજમાં હાલ 134.50 પાણીની સપાટી, જળકુંભીનું છેલ્લા ઘણા સમયથી વધી રહ્યું છે પ્રમાણ, જળકુંભીનો નિકાલ કરવા તંત્ર એલર્ટ

vadodra/વડોદરા: કોરોનાથી એક મહિલાનું મોત, મકરપુરાની કોરોના ગ્રસ્ત મહિલાનુ મોત, ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું, ગુરુવારે કોરોનાના શહેરમાં 62 કેસ નોંધાયા, 423 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ, 1 દર્દી વેન્ટિલેટર પર, 3 દર્દી ઓક્સિજન ઉપર

Gujarat/તિરંગા યાત્રાનો સીએમએ કરાવ્યો પ્રારંભ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લેવડાવી પ્રતિજ્ઞા, દેશને નશામુક્ત કરવાની પ્રતિજ્ઞા, સૌ સાથે મળીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીએઃસીએમ, નાત, જાત ભૂલીને રાષ્ટ્રીય તહેવાર ઉજવીએઃ સીએમ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લેવડાવી પ્રતિજ્ઞા, દેશને નશામુક્ત કરવાની પ્રતિજ્ઞા

Jamnagar/જામનગરઃ એલન્ટૉ હોટેલમાં આગનો મામલો, 27 લોકોને સુરક્ષીત બહાર કઢાયાનો તંત્રનો દાવો, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ, વહેલી સવારથી ફાયરની સર્ચ કામગીરી, ફાયરની ટીમે હોટલમાં સર્ચ કામગીરી હાથ ધરી, હાલમાં હોટલમાં કોઇ ન હોવાનો તંત્રનો દાવો

Gujarat/આજે રાજ્યના 100 તાલુકામાં વરસાદ, વલસાડના ઉમરગામમાં પોણા ચાર ઈંચ, હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, બનાસકાંઠાના લાખણીમાં ત્રણ ઈંચ વરસાદ, દાંતીવાડામાં અઢી, ડીસામાં સવા બે ઈંચ

Gujarat/મહિસાગરઃ ભાજપ નેતા અને તેમની પત્નીની હત્યાનો મામલો, લુણાવાડા કોર્ટ દ્વારા આરોપીને નિદોષ જાહેર કર્યા, આરોપીને નિર્દોષ જાહેર કરતા ચકચાર, 1 વર્ષ અગાઉ પાલ્લા ગામે પંચાલ દંપતીની થઇ હતી હત્યા, હત્યાના પૂરાવાના અભાવે આરોપીનો નિદોષ છુટકરો, આરોપીને નિદોષ છોડતા હત્યાને લઈ રાજકરણ ગરમાયુ

Gujarat/બનાસકાંઠાઃ અર્જુન નદીમાં પાણીની આવક વધી, દાંતા નજીક પેથાપુર પાસે અર્જુન નદીમાં પાણીની આવક, નદીમાં પાણીનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો, મોટી સંખ્યામાં લોકો નદીનો નજારો જોવા ઉમટ્યાં, મોટી સંખ્યામાં લોકો પુલ ઉપર એકઠા થયા, પેથાપુર અર્જુન નદીમાં પાણીનો ધોધ વરસ્યો, ભારે વરસાદના પગલે પેથાપુર નદી બે કાંઠે વહી

Gujarat/જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ખીરસરા, દેરડી તેમજ આજુબાજુના વિસ્તાર વરસાદ, સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ વરસાદ, વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી માહોલ, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

Gujarat/કોંગ્રેસના નેતાઓની પીએમ મોદી સાથે મુલાકાત, પૂર્વ સાંસદ રાજુ પરમારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલે પણ કરી PM સાથે મુલાકાત, બીજેપીમાં જોડાય એ પહેલાં મોદી સાથે કરી મુલાકાત, આગામી 17 ઓગસ્ટ જોડાવાના છે બીજેપીમાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy