Gujarat/વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત, પ્રદર્શન મેદાનમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
India/કોમનવેલ્થમાં ભારતના ખાતે 20મો ગોલ્ડ, 20 વર્ષિય લક્ષ્ય સેને બેડમિંટનમાં મેળવ્યો ગોલ્ડ, ફાઈનલમાં મલેશિયાના જે યંગને આપ્યો પરાજય, ડેબ્યૂ કોમનવેલ્થમાં લક્ષ્ય સેને જીત્યો ગોલ્ડ
Gujarat/બનાસકાંઠાઃ ધાનેરાની રેલ નદીમાં આવ્યા નીર, ભારે વરસાદ થતાં બે વર્ષ બાદ આવ્યા નવા નીર, નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, સિંચાઇની સમસ્યા ધરાવતા તાલુકામાં તળ ઉપર આવવાની આશા, 2015, 2017માં આ નદીમાં પુરે વર્યો હતો વિનાશ, રેલ નદીના નીર પહોંચ્યા ધાનેરા તાલુકા ના રૂની રાજોડા સુધી
Gujarat/રાજકોટઃ લલિત વસોયાનો ફરી ભાજપ તરફનો ઝુંકાવ ?, ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય છે લલિત વસોયા, પોતાના મત વિસ્તારના કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય મહેમાન, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય જયેશ રાદડિયા મુખ્ય મહેમાન, ધોરાજીમાં સ્વ.રણછોડભાઇ કોયાણીના નામકરણનો કાર્યક્રમ, નામકરણના કાર્યક્રમમાં ભાજપના નેતાઓને આમંત્રણ, અગાઉ પણ ભાજપ તરફનો ઝુંકાવ સામે આવ્યો હતો, પરંતુ ભાજપના નેતાઓ તરફનો ઝુંકાવ જોવા મળે છે
Gandhinagar/ગાંધીનગરઃ કમલમ્ ખાતે ત્રિરંગા વિતરણ કાર્યક્રમ, હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા વિતરણનો કાર્યકમ, C.R પાટીલ દ્વારા ત્રિરંગા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ, PM મોદીના અભિયાનને વેગ આપવા કાર્યક્રમ, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત, 25 રૂપિયામાં ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર રહ્યા ઉપસ્થિત
Gujarat/વડોદરાના છાણી વિસ્તારમાં શંકાસ્પદ હત્યા, Vmc વસાહતના મકાનમાંથી મળી લાશ, મકાનમાં રહેતા નવીન શર્માની લાશ મળી, પોતાના જ ઘરમાં લાશ મળતા ચકચાર, પત્નીએ 108 ને જાણ કરી બોલાવી, ફતેગંજ પોલીસ ઘટના સ્થળ પર પંહોચી, મૃતકના ગળાના ભાગે ઘા વાગ્યા હોવાની શંકા, સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ
Gujarat/દેવભૂમિ દ્વારકાઃ કલ્યાણ પુરમાં ધોધમાર વરસાદ, કેશવપરથી કલ્યાણપુર વચ્ચે આવેલ પુલ પર ભરાયા પાણી, સ્થાનિક નદી બે કાંઠે વહેતી થતા કાર તણાઈ, સ્થાનિકોએ ટ્રેક્ટર અને દોરડાની મદદથી બહાર કાઢી, કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ, સરપંચ અને સ્થાનિકોમાં સરકાર સામે રોષ, વરસાદમાં અનેકવાર ગામ સંપર્ક વિહોણું બને છે, અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ નથી આવતુ પરિણામ
Somnath/તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આંટાફેરા, તાલાલાના જાંબુર ગામની ઘટના, શેરીમાં આંટાફેરા મારતાં સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ, કોડીનારના સીંધાજ ગામમાં પણ સિંહોના આંટાફેરા, સીંધાજ ગામમાં ગાયનું મારણ કરી મીજબાની માણી
Gujarat/પાટણ: ભાજપ શાસિત પાલિકામાં કોંગ્રેસનો વિરોધ, વિરોધ પક્ષ કોગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર મામલે વિરોધ, ટેન્ડર પ્રક્રિયામા ભ્રષ્ટાચાર કરી વાહન ખરીદીનો આક્ષેપ, પાલિકા દ્નારા ખરીદેલા વાહનો પર વિરોધ નોંધાવ્યો, વાહનો પર ભ્રષ્ટાચારનું લખાણ લખી હાર પહેરાવ્યા, ભૂગર્ભ શાખાને તાળા બંધી કરી નોંધાવ્યો વિરોધ, ફટાકડા ફોડીને પણ વિરોધ નોંધાવ્યો
Gujarat/જૂનાગઢ: STના ડ્રાઇવરનો આત્મ વિલોપનનો પ્રયાસ, બસ સ્ટેન્ડની અંદર પેટ્રોલ છાંટીને કર્યો પ્રયાસ, મહેશ ભેટારીયાએ કર્યો આત્મ વિલોપનનો પ્રયાસ, ડેપો મેનેજરના ત્રાસથી આત્મ વિલોપન કર્યાનો આક્ષેપ, માનસિક ત્રાસ, બદલી કરી આપવાની ધમકીનો આક્ષેપ, સ્થાનિક સ્ટાફે માચીસ ઝુંટવી લેતા બચાવ, ડ્રાઇવરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો