Gujarat/ બનાસકાંઠાઃ ધાનેરાની રેલ નદીમાં આવ્યા નીર, ભારે વરસાદ થતાં બે વર્ષ બાદ આવ્યા નવા નીર, નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, સિંચાઇની સમસ્યા ધરાવતા તાલુકામાં તળ ઉપર આવવાની આશા, 2015, 2017માં આ નદીમાં પુરે વર્યો હતો વિનાશ, રેલ નદીના નીર પહોંચ્યા ધાનેરા તાલુકા ના રૂની રાજોડા સુધી

Breaking News