Gujarat/
જૂનાગઢ: STના ડ્રાઇવરનો આત્મ વિલોપનનો પ્રયાસ, બસ સ્ટેન્ડની અંદર પેટ્રોલ છાંટીને કર્યો પ્રયાસ, મહેશ ભેટારીયાએ કર્યો આત્મ વિલોપનનો પ્રયાસ, ડેપો મેનેજરના ત્રાસથી આત્મ વિલોપન કર્યાનો આક્ષેપ, માનસિક ત્રાસ, બદલી કરી આપવાની ધમકીનો આક્ષેપ, સ્થાનિક સ્ટાફે માચીસ ઝુંટવી લેતા બચાવ, ડ્રાઇવરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
