Gujarat/પોરબંદરઃઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે રેસ્ક્યુ, રત્ન સાગર નામની બોટ અરબી સમુદ્રમાં ડૂબી, ખલાસીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, કોસ્ટગાર્ડના સી413 શીપે રેસ્ક્યુ ઓપરેશન પાર પડ્યું, રેસ્ક્યુ ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવાઇ
Gujarat/ડીસાઃ ધોધમાર વરસાદની શરૂઆત, ડીસામાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહીને લઇને વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી, વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ
Gujarat/ખેડા: ગોમતી તળાવમાં ગેરકાયદે નૌકા વિહાર, યાત્રિકોના જીવ મુકાય છે જોખમમાં, જય માતાજી નૌકા વિહારને અપાઇ છે નોટિસ, નૌકા વિહાર દ્વારા નિયમોનું છડેચોક ઉલ્લંઘન, ન.પા. દ્વારા વારંવાર નૌકા વિહારને નોટીસ, નોટીસને ઘોડીને પી જતા નૌકા વિહારના સંચાલકો, કોઇ પણ પ્રકારની મંજૂરૂ વિના ચાલે છે નૌકા વિહાર, નૌકાવિહારના સંચાલકો પર કયાં નેતાના ચાર હાથ?
Surat/સુરતઃ ઉકાઈ ડેમ માંથી છોડાયું પાણી, ડેમ માંથી 75000 ક્યુસેક પાણી છોડાયું, ઉપરવાસમાં વરસાદને પગલે છોડાયું પાણી, પાણી છોડાતા હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યાં, 15 ગામો બારડોલીના મુખ્ય માર્ગથી થયા સંપર્ક વિહોણા, વહીવટી તંત્રએ માર્ગ કર્યો બંધ, પોલીસ તંત્ર બન્યું એલર્ટ
Gujarat/આજથી મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે, આજથી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 8,9,10 અને 11 તારીખે ભારે વરસાદની આગાહી, 11 ઓગસ્ટે વલસાડમાં પણ શકે છે અતિભારે વરસાદ, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી
Gujarat/રાજ્યનાં આરોગ્ય કર્મીઓ આજથી હડતાળ પર, ગ્રેડ પે સહિતની પડતર માંગણીને લઈ હડતાળ પર, માંગણીઓ નહિ સંતોષાતા સરકારથી છે નારાજ, ગુજરાત રાજ્યનાં 18552 રેગ્યુલર કર્મચારીઓ છે, કોરોનામાં કરેલી કામગીરીનું વળતર આપવાની પણ માંગ
Surat/સુરતમાં કોરોના બાદ ફરી સ્વાઇન ફલૂ થયો સક્રિય, સુરતમાં વધુ એક સ્વાઇન ફલૂથી નીપજ્યું મોત, બીજા દિવસે એક આધેડનું થયું મોત, કોઝવે રોડ વિસ્તારના 59 વર્ષીય વૃદ્ધતાનું થયું મોત, શહેરમાં સ્વાઈન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા, અત્યાર સુધી કુલ સ્વાઈન ફ્લુથી 4ના થયા છે મોત, સ્વાઈન ફ્લૂને લઈ મનપાનું આરોગ્ય વિભાગ ચિંતામાં
Gujarat/ગાંધીનગર: આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યમા લમ્પીના કહેરને લઈ ચર્ચા અને સમીક્ષા, કોરોના કેસો અને વેક્સિનેશન પર ચર્ચા, PM મોદીના આગામી પ્રવાસને લઇ થશે ચર્ચા, રાજ્યમા ચોમાસાની સ્થિતિને લઇ પણ થશે ચર્ચા, વાવેતર, અતિવૃષ્ટિ નુકસાન પેકેજ પર પણ ચર્ચા સંભવ
India/જગદીપ ધનખડની ભવ્ય જીત, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત, 14મા ઉપરાષ્ટ્રપતિ બનશે જગદીપ ધનખડ, PM સહિતના મહાનુભાવોએ આપી શુભકામના, 14મા ઉપરાષ્ટ્રપતિ બનશે જગદીપ ધનખડ
Gandhinagar/ગાંધીનગરઃ સબ રજીસ્ટ્રારની કચેરી માં ACBનું સર્ચ, સબ રજીસ્ટ્રાર પાસેથી 70 હજાર રોકડા મળી આવ્યા, સર્ચ દરમિયાન 70 હજાર રોકડા મળી આવ્યા, વિસ્મય પટેલ નામના સબ રજીસ્ટ્રાર પાસેથી મળી રોકડ, હાલ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ