Gujarat/ફાયરિંગ કરતા યુવકનો વીડિયો વાયરલ, યુવકે હવામાં બે રાઉન્ડ કર્યું ફાયરિંગ, જામકલ્યાણપુરના ભોપાલકા ગામનો વીડિયો, જામકલ્યાણપુર પોલીસે શરૂ કરી તપાસ, યુવકે હવામાં બે રાઉન્ડ કર્યું ફાયરિંગ
Gujarat/બોટાદ:બરવાળામાં 24 કલાકના વિરામ બાદ વરસાદ, બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદ શરૂ થયો, રોજીદ, કાપડિયાળી, રામપરા ગામોમાં વરસાદ, ખમીદાણા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ, ગત રોજ ચોવીસ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, 24 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો
Surat/સુરતઃ પાણીની કંપનીઓ પર કાર્યવાહી, મ.ન.પા. દ્વારા પાણીની કંપની કાર્યવાહી, BIS લાયસન્સ વગર ચાવતી હતી કંપની, લાયસન્સ વગર ચાલતી કંપનીઓને કરાઈ સીલ, 9 જેટલી ટીમ બનાવી કરવામાં આવી કાર્યવાહી
Narmada/નર્મદા: બારખાડી ગામમાં મહિલા દ્વારા ખેંચાયું હળ, બળદના સ્થાને મહિલા હળ ખેંચતી જોવા મળી, જિલ્લાના કેટલાક વિસ્તારો વિકાસથી વંચિત, પહાડી વિસ્તારમાં બળદ કે ટ્રેકટર જઈ શકતા નથી, બળદ કે ટ્રેકટર ન જઈ શકતા મહિલાએ હળ ખેંચ્યું, જંગલ પહાડ વિસ્તારમાં છે સુવિધાઓનો અભાવ, ડુંગરાળ વિસ્તારના પરિવારો ખેતી કરી ગુજરાન ચલાવે છે
Ahmedabad/અમદાવાદ: યુવક સાથે 1.31 કરોડની છેતરપીંડી, બોપલમાં 1.31 કરોડની ઠગાઇ, ટોરેન્ટ પાવરનો ખોટો વર્ક ઓર્ડર બતાવી ઠગાઈ, ટુકડે ટુકડે ફરિયાદી પાસેથી પડાવી મોટી રકમ, કૌટુંબિક ભાઈ સહિત 4 લોકો સામે ફરિયાદ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Junagadh/જુનાગઢ: વેટ ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલનો છઠ્ઠો દિવસ, સ્ટાઇપેન્ડ મુદ્દે વેટરીનરી વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, પોતાના લોહીથી મુખ્યમંત્રીને ઉદેશીને લખ્યો પત્ર, ડોક્ટરો 8 ઓગસ્ટથી કરશે ભૂખ હડતાળ, ગઈકાલે વિદ્યાર્થીઓનો અનોખો કરાયો વિરોધ, વિદ્યાર્થીઓને ચા,મેગી વેંચી, બૂટ પોલીસ કર્યા હતા
vadodra/સુરત બાદ વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન, તિરંગા યાત્રામાં CM ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે, 8 ઓગસ્ટે વડોદરામાં યોજાશે તિરંગા યાત્રા, CR પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત, હર ઘર તિરંગા અભિયાન હેઠળ યોજાશે યાત્રા, વડોદરાનાં પ્રદર્શન મેદાનથી નિકળશે તિરંગા યાત્રા, તિરંગા યાત્રાને લઇને સ્થળ તૈયારીઓની સમીક્ષા, આયોજનને સફળ બનાવવા પાલિકામાં બેઠક
Junagadh/જૂનાગઢ: માંગરોળ ઓરડીમાં ઘુસ્યો ખુંખાર દીપડો, માંગરોળના ઢેલાણા ગામની ઘટના, પાણીના ટાંકાની ઓરડીમાં ઘુસ્યો ખુંખાર દીપડો, વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યું, રેશ્ક્યુ કરીને દીપડાને પાંજરે પુરવા તજવીજ
Jamnagar/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરમાં, શહેર કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ, લમ્પી ગ્રસ્ત પશુઓ મુદ્દે આત્મવિલોપનનો પ્રયાસ, પેટ્રોલ છાંટવાનો પ્રયાસ કરતા પોલીસ દોડી ગઈ, પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખની કરી અટકાયત
Ahmedabad/અમદાવાદ: વેજલપુરમાં મહિલાની હત્યાનો પર્દાફાશ, હત્યારો મનીષાબેનની હત્યા કરી થયો હયો હતો ફરાર, પોલીસ તપાસમાં હૈદરાબાદના હત્યારાની કરાઈ ધરપકડ, પકડાયેલ હત્યારો મિડલમેન હોવાની પોલીસને શંકા, સમગ્ર પ્રકરણમાં કોન્ટ્રાકટ કિલિંગ હોવાની પ્રબળ શંકા, પોલીસે મુખ્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં, હત્યા પાછળનો ભેદ ઉકેલવા પોલીસ સક્રીય