Botad/બોટાદ બરવાળા કેમિકલ કાંડ મામલો, AMOS કંપનીના માલિકોએ કરી જામીન અરજી, બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, સમીર પટેલ અને 4 લોકોએ આગોતરા જામીન માગ્યા, કુલ 5 લોકોએ આગોતરા જામીન અરજી કરી, આજે બોટાદ સેશન્સ કોર્ટમાં વિગતવાર સુનાવણી
Rajkot/રાજકોટ: પડધરીમાં જોવા મળ્યો ભૂંડનો આતંક, ગીતાનગરમાં ભૂંડે 4થી 5 લોકોને ભર્યા બચકા, ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ, ભૂંડ પકડી સ્લમ વિસ્તારમાં છોડાતા હોવાનો આક્ષેપ, ભૂંડથી ગંભીર રીતે ઘવાયા છે લોકો, ગીતાનગર સ્થાનિક લોકોમાં ભયનો માહોલ
Gujarat/રાજ્યના 28 તાલુકામાં વરસાદ, રાજકોટના જેતપુરમાં સૌથી વધુ વરસાદ, જેતપુર તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, ઉમરાળામાં 1.5 ઇંચ વરાસદ ખાબકયો, જામકંડોરણા તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ, સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ
ભાવનગર/ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો, વહેલી સવારથી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ, લાંબા સમયના વિરામ બાદ વરસાદ, વરસાદ વરસતા ચિંતિત ખેડૂતોમાં હર્ષની લાગણી, શહેરમાં અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ
Gujarat/સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક મેઘમહેર, 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ, વઢવાણમાં સૌથી વધુ 05 ઈંચ વરસાદ, ધ્રાંગધ્રામાં 04 ઈંચ વરસાદ, લીંબડીમાં 2.5 ઈંચ વરસાદ, ચુડામાં 02 ઈંચ વરસાદ, દશાડામાં 1.5 ઈંચ વરસાદ, સાયલામાં 1.5 ઈંચ વરસાદ, મુળીમાં 1.5 ઈંચ વરસાદ, ચોટીલા, થાનગઢ, લખતરમાં ઝરમર વરસાદ
vadodra/વડોદરા: દબાણ મુક્ત શહેરની મેયરની ઝુંબેશ, સત્તા પક્ષમાં મેયરની કામગીરીમાં અડચણ, તરસાલીમાં લારીઓ નહી હટાવવા કરાઇ રજુઆત, મેયરએ પક્ષના નેતાની ભલામણ નકારી, અલ્પેશ લીંબાચીયાનું વલણ લારી વાળા તરફી, મેયરે કાને ના ધરી વાત, બંને લારી જમા લેવડાવી, દબાણો કોઈના પણ હશે દૂર કરવામાં આવશે
Gujarat/સુરત: શહેરમાં વધતો સ્વાઇન ફ્લુનો કહેર, સ્વાઇન ફ્લૂના વધુ 6 કેસ નોંધાયા, 2 દિવસમાં સ્વાઈન ફ્લૂના 10 કેસો સામે આવ્યા, સુરતમાં કુલ સ્વાઇન ફ્લૂના કેસ 43 થઈ ગયા, 12 દર્દી સારવાર હેઠળ હોસ્પિટલમાં
Jamnagar/જામનગરઃ જામજોધપુરમાં ડ્રોન ટ્રેકનોલોજીની લેવાઇ મદદ, ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો પ્રારંભ, કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ, ખેડૂત આઇ પોર્ટલ પર અરજી કરીને લાભ લઇ શકે ખેડૂત, ઓનલાઇન અરજી કરીને યોજનાનો લાભ લઇ શકશે, યોજના હેઠળ 90% ખર્ચ સરકાર તરફથી ઉઠાવવામાં આવશે, ખેડૂતોને પ્રતિ એકર રૂ. 500ની સહાય આપવામાં આવશે
Anand/આણંદઃ બારદાનવાલા કોમ્પલેક્ષમાં ફાયરિંગ, પૈસાની લેતીદેતી મામલે કરાયું ફાયરિંગ, BOBના સિક્યુરિટી ગાર્ડે કર્યું ફાયરિંગ, આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી, ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો, પોલીસે સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
Ahmedabad/ભાજપના નેતા વિજય સુવાળાની દાદાગીરી, ટ્રાફિક પોલીસકર્મી સાથે કરી દાદાગીરી, ટ્રાફિક પોલીસકર્મીએ ગાડી રોકતા વિજય સુવાળા ભડક્યા, પોલીસકર્મીને વિજય સુવાળાએ આપી ધમકી, બદલી કરાવી દેવાની આપી ધમકી, દાદાગીરી કરતા વિજય સુવાળાનો વીડિયો વાયરલ