Gujarat/ સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક મેઘમહેર, 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ, વઢવાણમાં સૌથી વધુ 05 ઈંચ વરસાદ, ધ્રાંગધ્રામાં 04 ઈંચ વરસાદ, લીંબડીમાં 2.5 ઈંચ વરસાદ, ચુડામાં 02 ઈંચ વરસાદ, દશાડામાં 1.5 ઈંચ વરસાદ, સાયલામાં 1.5 ઈંચ વરસાદ, મુળીમાં 1.5 ઈંચ વરસાદ, ચોટીલા, થાનગઢ, લખતરમાં ઝરમર વરસાદ

Breaking News