himmtanagar/હિંમતનગર: જીવિત નીકળેલ નવજાત શિશુ મામલો, મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી, બાળકીની જવાબદારી સરકાર સંભાળશે, સામાજિક ન્યાયમંત્રીએ કરી જાહેરાત, મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી, બાળકીની જવાબદારી સરકાર સંભાળશે, સામાજિક ન્યાયમંત્રીએ કરી જાહેરાત, ગાંભોઇમાંથી જમીનમાં દાટેલુ શિશુ મળ્યું હતું, ભિલોડાના નંદાસણથી માતા પિતાને પોલીસે ઝડપ્યા, પિતા શૈલેષ અને માતા મંજુને ઝડપી પાડવામાં આવ્યા, માતા-પિતા ગાંધીનગરના માણસાના છે વતની
Vadodara/વડોદરા: મકાન થયું ધરાશાયી, વાડી વિસ્તારમાં મકાન ધરાશાયી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, રંગમલ ચાર રસ્તા નજીક મકાન થયું ધરાશાયી
Dantiwada/દાંતીવાડા રોડ પરથી મળી બાળકીનો મૃતદેહ, આશરે 7 માસની બાળકીનો મળ્યો મૃતદેહ, રોડની સાઈડ પર મળી આવ્યું મૃત શિશુ, સ્થાનિકોએ પોલીસને કરી જાણ, દાંતીવાડા પોલીસ પહોંચી ઘટના સ્થળે
Ahmedabad/અમદાવાદ: ઇસનપુરમાં સોસાયટી સામેથી ગૌવંશ મળ્યુ, ગૌ વંશના ટુકડાઓ મળતા લોકોમાં આક્રોશ, હિન્દુ સંગઠનોએ ઈશનપુરમાં કર્યું ધરણા પ્રદર્શન, ઇસનપુર રસ્તા પર ચક્કાજામ કરીને નારાબાજી કરી, મંદિર પાસે ગૌવંશ મળતા સ્થાનિકોમાં રોષ, મોટીસંખ્યામાં સ્થાનિક લોકો થયા એકઠા, આરોપીઓને 24 કલાકમાં પકડી પાડવાની માંગ
Bharuch/ભરૂચ: બેન્કમાં ફાયરિંગ વિથ લૂંટનો મામલો, અંકલેશ્વર લૂંટના તમામ 5 આરોપી ઝડપાયા, 44 લાખની બેંક લૂંટના તમામ 5 આરોપી ઝડપાયા, પોલીસે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યુ, લૂંટમાં ગયેલી ૨૦ લાખથી વધુની મત્તા પણ રિકવર, મીરાંનગરમાં રાતે ચલાવાયું હતું મેગા સર્ચ ઓપરેશન, શૌચાલયમાં સંતાયા હતા 4 લૂંટારુઓ, ફાયરિંગમાં ઈજાગ્રસ્ત લૂંટારુ વડોદરામાં સારવાર હેઠળ
Junagadh/જૂનાગઢ: માંગરોળમાં વધુ ચરસના 50 પેકેટ મળ્યા, દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી મળ્યા ચરસના પેકેટ, બિનવારસી હાલતમાં મળી આવ્યા પેકેટ, બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો યથાવત, સર્ચ ઓપરેશન દરમિયાન વધુ પેકેટ મળી આવ્યા, મરીન પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન, કુલ 90 પેકેટ અત્યાર સુધીમાં ચરસના મળી આવ્યા
Jamnagar/જામનગર:શંકાસ્પદ મંકી પોક્સ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્ર દ્વારા કરાઈ સત્તાવાર જાહેરાત, 29 વર્ષીય યુવકમાં જોવા મળ્યા હતા શંકાસ્પદ લક્ષણો, જામનગર નજીકના નવા નાગના ગામનો છે યુવક, સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા, ગાંધીનગરથી રિપોર્ટ આવ્યો નેગેટિવ, તંત્ર સહિત લોકોએ લીધો રાહતનો શ્વાસ
Gujarat/RBIએ રેપો રેટમાં કર્યો મોટો વધારો, RBIએ રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કર્યો, રેપો રેટમાં 4.90થી વધીને 5.40 ટકા થયો,
Surat/સુરત:CM સુરક્ષામાં પોલીસની મોટી ચૂક, સુરત પોલીસની મોટી ચૂક સામે આવી, પિસ્ટલ સાથે ઘુસી ગયો હતો કાર્યક્રમમાં યુવાન, હર ઘર ત્રિરંગા કાર્યક્રમમાં ઘૂસી ગયો હતો યુવાન, CMના સ્ટેજ પાસે જ પિસ્ટલ સાથે યુવક ઝડપાયો, CMની સુરક્ષા વ્યવસ્થાને લઈ ઉઠ્યા સવાલ, મહેશ દેવાણી નામનો શખ્સ ઝડપાયો હતો, MLA વી.ડી.ઝાલાવડિયાનો સબંધી હોવાનું ખુલ્યુ,પૂછપરછ બાદ પોલીસે નોંધ કરી યુવાનને મુક્ત કર્યો
Surat/સુરત: વીજળી પડતા 5 લોકો બેભાન, કામરેજના કોળી ભરથાણા ગામની ઘટના, વરસાદથી બચવા તમામ ઝાડ નીચે બેસેલા, વીજળી પડતા પાંચેય થયા હતા બેભાન, તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા