Ahmedabad/
અમદાવાદ: ઇસનપુરમાં સોસાયટી સામેથી ગૌવંશ મળ્યુ, ગૌ વંશના ટુકડાઓ મળતા લોકોમાં આક્રોશ, હિન્દુ સંગઠનોએ ઈશનપુરમાં કર્યું ધરણા પ્રદર્શન, ઇસનપુર રસ્તા પર ચક્કાજામ કરીને નારાબાજી કરી, મંદિર પાસે ગૌવંશ મળતા સ્થાનિકોમાં રોષ, મોટીસંખ્યામાં સ્થાનિક લોકો થયા એકઠા, આરોપીઓને 24 કલાકમાં પકડી પાડવાની માંગ
