Gujarat/
સૌરાષ્ટ્રના કાંઠે ‘તૌકતે’ વાવાઝોડાનો ખતરો , 18મી મે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે , લો પ્રેશરની ગતિવિધિ પર હવામાન વિભાગની નજર , 14 મે પછી અમુક વિસ્તારમાં વાતાવરણમાં પલટો , 16 મે સુધી વાવાઝોડામાં પરિવર્તિત થવાની વકી, CMએ સૌરાષ્ટ્ર-કચ્છના કલેક્ટર સાથે કરી વાતચીત , વાવાઝોડાથી ઓછું નુકસાન થાય તે માટે એક્શન પ્લાન
