Ahmedabad/ અમદાવાદ AMCના તમામ સિવિક સેન્ટરો બંધ, આજથી 14 મે સુધી સિવિક સેન્ટરો રખાશે બંધ, નાગરિકો,કર્મચારીઓની સલામતી માટે લેવાયો નિર્ણય, લોકોને ઓનલાઇનના માધ્યમથી સેવાનો લાભ મળશે

Breaking News