India/
દેશમાં નવા કેસનો નીચે જતો ગ્રાફ, છેલ્લાં 24 કલાકમાં 3.43 લાખ કેસ, રિકવરી પણ ફરી નવા કેસની સમાંતર, 24 કલાકમાં 3.44 લાખ કોરોના મુક્ત, દેશમાં 2 કરોડથી વધુ થયા હવે રિકવર, મહારાષ્ટ્ર-ઉત્તરપ્રદેશમાં કેસમાં ઘટાડો, દિલ્હીમાં પિકથી નીચે આવી રહ્યાં છે કેસ, એક્ટિવ કેસ સતત ત્રીજા દિવસે સ્થિર
