SUARAT/ સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, વરસાદને કારણે જન જીવન પ્રભાવીત, સર્વિસ રોડ પર ભરાયા પાણી, પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી, દર વર્ષે રોડ પર ભરાઈ જાય છે પાણી

Breaking News